SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ 防火防限&RIVR આગમધરરિના અલ્પ પરિચય 防防烧烤ZRZVR&B વિદ્યા–કળા અને ધર્માંના ધામસમુ, નવાંગી ટીકાકાર અભયદેવસૂરિના સ્મરણુથી પવિત્ર બનેલુ કપડવંજ શહેર તે જ આગમાદ્વારક શ્રી આનંદસાગરસૂરિ મ. ની જન્મભૂમિનું ગામ. માતા યમુનાબાઇ ને પિતા મગનલાલ ગાંધીને ત્યાં સંવત ૧૯૩૧ ના અષાઢ વદ ૧૦ના પુત્રજન્મ સુવર્ણ જેવા ચમકતા ને રૂપવંત હાવાથી નામ હેમચંદ્ર પાડયું. વીસા નીમા જ્ઞાતિમાં અગ્રગણ્ય મગનભાઈના હૈયામાં ધર્મોની જ્યાત સતત ધબકતી હતી તેથી ઋદ્ધિસિદ્ધિ, ને સપત્તિ સાથે તેમનુ હૃદય દીક્ષામાં ઘૂમતું હાવાથી પુત્રોમાં પણ ધર્માંના સુસ`સ્કાર નાખ્યા. પરિણામે મેટા પુત્ર મણિલાલે સ'. ૧૯૪૬માં પૂ. મુનિશ્રી નીતિવિજય પાસે દીક્ષા સ્વીકારી. આ પ્રસંગથી હેમચંદ્રના હૈયામાં પણ સંસારની અસારતા ઉતરી. પુત્ર સાધુ ન બને તેટલા માટે માતા અને કુટુમ્બીજનાએ બળજબરીથી ખાર વર્ષની ઉમ્મરે માણેકબાઇ સાથે લગ્નગ્રન્થિથી જોડયા. પત્નીના દાગીનાં કરાવવા પિતા સાથે અમદાવાદ આવ્યા ને જ ધ્રૂસ્વામીના રાસ સાંભળતાં વૈરાગ્યવૃદ્ધિ થતાં ૧૯૪૬માં દીક્ષા લીધી. સસરાએ કેટના આશરા લીધે ને કાટે ફરજિયાત ઘેર જવા ફરમાવ્યું ને ચરિત્રનાયકને સંસારમાં જવુ' પડયું. એક વર્ષી પણ ન થયું, ત્યાં તે પિતાની સાથે પુનઃ અમદાવાદ આવ્યા ને પુનઃ રાસ સાંભળતાં, વૈરાગ્ય થતાં પિતાની સંમતિ લઇ લીંબડી જઈ પ. પૂ. મુનિરાજ શ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે સ. ૧૯૪૭માં ભાગવતી પ્રવ્રજયા અંગીકાર કરી આનંદસાગર અન્યા. છ માસમાં જ ગુરૂમહારાજ કાળધર્મ પામ્યા. એકલે હાથે પોતાના પુરૂષાથ અજમાવવા કાળે એકલા અને અટૂલા ફર્યાં. સંવત ૧૯૪૭નું ચાતુર્માંસ વઢવાણુ, ૧૯૪૮ અમદાવાદ (શાહપુર), ૧૯૪૯ ઉદયપુર, ૧૯૫૦ પાલી, ૧૯૫૧ સેાજત, ૧૯પરમાં પેટલાદ. આ છ વર્ષના અલ્પ સમયમાં ગુજરાત, મેવાડ અને મારવાડના
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy