________________
વ્યા છે ખ્યા દેવ, ગુરુ ને ધર્મની પરીક્ષા g
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSBક છે
ખેડૂત વગેરે ધમ ગણાય શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરિ મ. ભવ્યના ઉપકારને માટે પડશક પ્રકરણમાં જણાવી ગયા કે-“વ: પતિ જિ'' મનુષ્યમાત્ર ધર્મને લાયક. પણ ધર્મને લાયક છતાં તે ધર્મને મેળવે કેવી રીતે ? પિતપેતાની દષ્ટિએ પરીક્ષા કરીને તે મેળવે. સામાન્ય રીતે ધર્મની પ્રીતિ આખા જગતને રહેલી છે. જગતમાં જે વસ્તુ વહાલી લાગે તેના જુઠ્ઠા પણ શબ્દો પ્રીતિ કરનારા થાય છે. જગતમાં અદ્ધિ સિદ્ધિ વહાલી હોય તેય બ્રાહ્મણના આશીર્વાદથી મળી જાય એમ નથી હતું, છતાં તેવા જ આશીર્વાદથી ખુશ થાય, નાખુશ ન જ થાય. કઈ અષ્ટસિદ્ધિ કે નવનિધાન કે ચિરંજીવ કહી દે, તેથી ભંડાર કે મૃત્યુ થવાનું હશે તે તેમાંથી કેઈ બચશે નહિ, છતાં તેનાથી ખુશી જ થાય, વળી કઈ ગાળે બેલે તેથી નખ્ખોદ થતું નથી, એટલે તેના કહેવા પ્રમાણે બનવાનું નથી, છતાં જૂઠા શબ્દ અનિષ્ટવાચક હોવાથી પિતાને કોધ કરનારા નીવડે છે. આવી જાતની સ્થિતિ છે, એટલે કપેલ જો શબ્દ પણ અનિષ્ટ લાગે છે, તેવી રીતે અહીં પણ આર્યમાત્રને ધર્મિષ્ઠ-ધર્મી કહે છે તે રાજી રહે, જેમ “અખંડ અદ્ધિવાળા થાઓ” એમ જૂઠું બોલે છે, કારણ સમૃદ્ધિ કરવાનું કહેનારના હાથમાં નથી, છતાં તે કહેવાથી સાંભળનારને ક્રોધ ચઢતે નથી. તેમ અહીં ધર્મનું આચરણ ન કરતે હોય છતાં જો પણ ધર્મિષ્ઠપણાને શબ્દ કાંધ કરાવનાર થતું નથી. તેવી જ રીતે
અધમી' શબ્દ કહેવામાં આવે તે તેને કોધ ચઢે છે. તેનું કારણ તે અનિષ્ટ શબ્દ છે. માટે “પુણ્યવાનું કહેવાથી રાજી થવાય છે અને