________________
વ્યા
ખ્યા
ત્રણ તત્ત્વની પરીક્ષા
HARTICLE
મિલકતના ખ્યાલ ન હોય તે સગીર
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન્ હરિભદ્રસૂરિજી મહારાજા પાડશક પ્રકરણની રચના કરતાં જણાવી ગયા કે–યાસઃ પતિ જિળમૂ ભવ્ય જીવેામાં જે શ્રોતાઓ છે, તેઓએ પોતાને મળેલી મિલકતને વિચાર કરવા જોઈએ. પોતાને મળેલી મિલકતના સદુપયોગના વિચાર કરી શકતા નથી, અગર તેના સદુપયેગ કે નિરુપયેાગના વિભાગ ન કરી શકે તે સગીર ગણાય. તેમ અહી જે ભવ્ય જીવા તે આત્માની સ્વાભાવિક ઋદ્ધિને સમજતા નથી તેા પછી તેને મેળવીને તેના રક્ષણ માટે સદુપયેાગ વગેરે તે સમજે જ શી રીતે ? કારણ કે તેમને મિલકતના જ ખ્યાલ નથી.
૩૨૫
આસ્તિક દના જુદે રસ્તે પણ નવ તત્ત્વ માને
સામાન્ય રીતે દરેક આસ્તિકા નવે તત્ત્વ માને. વૈષ્ણુવા પણ જીવ, અજીવાદ્ધિ ચીજો નથી એમ કહેવાને તૈયાર નથી. પુણ્યના દળિયાં આવવાં અને બંધાવવાં, એ નથી થતુ એમ કહેવાને તે તે પણ તૈયાર નથી. હવે તે ભોગવવાથી પુણ્ય, પાપને ક્ષય થાય છે એમ પણ તેઓ માને છે. એ રીતે સવરને અર્થાન્તર તરીકે, તેમજ મેાક્ષને પણ માને છે, એટલે રશૈવ કે વૈષ્ણવ વગેરે કાઇ પણ આસ્તિક વગને અંગે વિચારીએ તે દરેક નવે તત્ત્વને માને છે. યુ' તત્ત્વ એ આસ્તિક વ નથી માનતા ? કડા કે નવેને તેઓ માને છે. નવ તત્ત્વોની શ્રદ્ધાને તમે સમ્યક્ત્વરૂપે કહા છે કે જેના પછી સસ્પેંસાર અધપુદ્દગલપરાવત રહે છે, તે નવે તત્ત્વાને તે દરેક આસ્તિક વગ માને જ છે, એછું માનનારા કોઈ નથી, તેમજ આછું માને પાલવે