________________
(२४) "दृष्ट्वाऽन्नं सविषं चकारविहगो धत्ते विराग दृशोहैं सः कूजति सारिका च वमति क्रोशत्यजमं शुकः । विष्टां मुचति मर्कटः परभृतः प्राप्नोति मृत्यु क्षणात, कौश्चो माति हर्षवांश्च नकुलः प्रीतिं च धत्ते द्विकः ॥" - આને અર્થ એ છે કે ઝેરવાળું અને જોઈને ચકર પક્ષી નેત્રમાં વિરાગ ધારણ કરે છે અર્થાત્ આંખ મીંચે છે, હંસ કૂજન. કરે છે-શબ્દ કરે છે, સારિકાને વમન થાય છે, પિપટ વારંવાર આક્રોશ કરે છે, વાંદરે વિષ્ટા કરે છે, કેયેલ ક્ષણવારમાં મરણ પામે છે, કૌચા રાજી થાય છે, નેળિયે આનંદ પામે છે અને કાગડો પ્રસન્ન થાય છે. છે. હેમવિજયગણિએ વિ. સં. ૧૯૫૭માં કથા રત્નાકર રચે છે. એમાં ૨૬મા પત્રમાં આને અંગે અવતરણરૂપે નીચે મુજબનાં પડ્યો છે –
"विषयदुष्टाशनस्वादात्, काकः क्षामस्वरो भवेत् । लीयते मक्षिका नात्र, विलीना च विपद्यते ॥ १॥ अन्नं सविषमाघ्राय भगः कूजति चाधिकम् । सारिका सविषेऽन्ने तु, विक्रोशति तथा शुकः ॥२॥ विषान्नदर्शनानेगे, चकारस्य विरज्यतः । भ्रियते कोकिलो मत्तः, कौंचा माद्यति तत्क्षणात् ॥३॥ नकुलो हृष्टलामा स्यान्मयूरश्च प्रमोदते । अस्य चालोकमात्रेण विषं मन्दायते क्षणात् ॥ ४ ॥ उद्वेगं याति मार्जारः, पुरिषं कुरुते कपिः । गतिः स्खलति हंसस्य, ताम्रचूडा विरौति च ॥ ५॥" મુદ્રારાક્ષસ (અંક ૨, પૃ. ૫૧)માં સેનાના પાત્રમાં ગચૂર્ણથી