________________
રર૬.
પહશક પ્રકરણ દર્શન અહીં તીર્થકર મહારાજ જગતને જીની મિલક્ત અને માલિકી સમજાવી તેને જે સદુપયોગ ન કરાવે તે તેમનું વાલીપણું ન રહે
સર્વ મળે ત્યાં સુધીના વાલી તીર્થકર મહારાજ સૂર્ય દયા લાવીને અજવાળું ખૂબ ફેંકે પણ આંખ જ ન ઉઘાડે ત્યાં શું થાય? તેમ અહીં જિનેશ્વર મહારાજે તે આખા જગતના
ના ઉદ્ધારને માટે શાસનની પ્રવૃત્તિ કરી પણ જે શાસનમાં જ ન રહે તેનું શું થાય ? તેમ અહીં આ જીવ સગીર હોય પણ વાલીના કબજામાં ન રહે ત્યાં શું વળે? સગીર કાંઈક કબજામાં રહે તે હેય, કહ્યા પ્રમાણે ચાલે તેવું હોય તે કામ લાગે, પણ વાલીને માથાના વાળ કાઢે તે સગીર હોય તે પછી તેનું હિત ન થાય. જેમ વાલીને અમુકનું જ સંભાળવું, પાંચ કે દસ વર્ષ સુધી સંભાળવું અને પછી નહિ, એમ નહિ, પણ કાયદા પ્રમાણે નીમાયેલ વાલી એકવીસ વર્ષ સુધી સંભાળે. નહિ તે અઢાર વર્ષે સગર સ્વતંત્ર થવાથી પછી જરૂર ન જ રહે. એકવીસ પછી તે લાયકાત હેય કે ન હોય તે પણ ચાલે-સ્વતંત્ર ગણાય. અહીં તીર્થકર મહારાજનું વાલીપણું તેવું નથી. અહીં તે મિલકત સંપૂર્ણપણે, સર્વ કાળ સ્થાયીપણે છે, તેમાં જરા યે ઓછું ન કરે તે જ સગીરપણામાંથી છૂટે. દુનિયામાં એકવીસ વર્ષ પછી સગીરતા ટળે ત્યારે તીર્થકરના વાલીપણામાં સંપૂર્ણ મિલકત મેળવે. કોઈ દિન આત્માના ગુણમાં ન્યૂનતા નહિ થાય. આત્માના સંપૂર્ણ ગુણ મળેલા છે એવી ખાતરી થાય તે જ તે તીર્થકરના વાલીપણામાંથી નીકળી શકે.
રસ્તે તન્મયતાને આવી અક્ષય, અવ્યય, અવસ્થિત મિલકત જીવ મેળવે ત્યારે જ તીર્થંકર મહારાજના વાલીપણામાંથી તે જીવ સ્વતંત્ર થાય, તેથી ઉપાધ્યાયજી કહે છે કે-પિતાનામાં સર્વ ગુરુપણું ન આવ્યું–પ્રાપ્ત ન થયું તે તેની પ્રાપ્તિ શાથી? તીર્થંકરનાં જે વચને-ઉપદેશે કે શિક્ષામાં આ આત્મા તન્મય બને તે તેની પ્રાપ્તિ થાય. હવે તન્મય