________________
પ્રારંભમાં સ્પર્શ પાષાણી તરીકે જે નીચે મુજબ ઉલ્લેખ પત્ર રદઅમાં કર્યો છે તે આ પારસમણિને લગતે છે એમ લાગે છે – ... "पश्य सत्सङ्गमाहात्म्य स्पर्श पाषाणयोगतः।
लोहं स्वणी भवेत् स्वर्णयोगात् काचा मणीयते ॥"
સેમસુન્દરસૂરિના શિષ્ય જિનકીર્તિસૂરિએ જે દાનકમ્પકમ રચ્યું છે તેના ચોથા પલ્લવમાં ૧૧માં પદ્યમાં “સ્પશમન અર્થાત
સ્પર્શ પાષાણને એટલે કે પારસમણિને ઉલ્લેખ છે અને એના પછીના પદ્યમાં તેજન(મ) તુરિકાને ઉલ્લેખ છે કે જેને આ સ્પર્શ પાષાણેની ખાણુની પાસે રહેલી મટેડી તરીકે ઓળખાવી છે,
નૃસિંહ શર્મા દ્વારા સંકલિત ચમત્કારિક દષ્ટાંતમાલા (નવરાત્રી મહોત્સવની ત્રીજી આવૃત્તિનાં ‘લેહની ડબ્બીમાં પારસ એ નામની એક વાર્તા છે.
ઉપર્યુક્ત ષજિનસ્તવનની ત્રીજી કડીમાં કનકમણિને જે નીચે મુજબ ઉલ્લેખ છે તે જ પારસમણિ હોય એમ લાગે છે –
“કવણ નર કનકમણિ છેડી તૃણ સંગ્રહે?”
- પ્રકીર્ણક બાબતો મને પર્યાવજ્ઞાન કયારે?-ધન, માલમિત વગેરેનું રાજીનામું આપીને નીકળે તેને જ મન:પર્યવજ્ઞાન થાય.
- રાવણનું અભિમાન : રાવણે સીતાનું શીલ ખંડિત કર્યું નથી, કેમકે મરજી વગર એને એ સ્વીકાર કરવા ઈચ્છતું ન હતું. એણે તેમ છતાં સીતાને પાછી ન આપી તેનું કારણ એ દર્શાવાયું કે હું નિર્બળ છું કે એને લાવ્યા પછી આપી દઉં?” એવા અભિમાનને ખાતર એણે રામને સીતા ન લેંપી.
માખીના ચાર પ્રકાર–માખીના ચાર પ્રકારે ગણાવાયા છે.