________________
૧૮૮
ષોડાક પ્રકરણ શન. રાગદ્વેષરહિત હોય તેને સાચી વસ્તુને ઉથલાવવાનું ન બને. માટે અતીન્દ્રિય અરૂપી પદાર્થોને, અતીત, અનાગત, વર્તમાનના પદાર્થોને જાણ નારા જે મહાપુરૂષ હોય અને તેમને પ્રગટ કહેલું જે હેયતે વચન કહેવાય.
હવે આ ઉપરથી બીજાના વચનને કુવચન કેમ માનું છું ? જે કેવળી ભગવાને પદાર્થો જાણીને દેશના આપી તે વચનેની આરાધના તે કેમ? તે સમજાશે. કેમકે અષ્ટસ્પશી પદાર્થોની આરાધના થાય. જેને આપણે પર્ય પાસના કહીએ છીએ તે અષ્ટપશની હોય.
“
તિgત્તો ગરજેવા શબ્દસમજ્યા વગર કેટલાક બેલનારા છે. એક માણસ જે દેશથી આવ્યું. તેને એક કાગળ તે દેશવાળાએ તમારા ઉપર લખીને મોકલ્યું કે તેને સાચવશે, રાખશે, વિદાય થાય ત્યારે વિદાય કરશે પેલાએ કાગળ આપે. પેલાએ વાંચીને કહી સંભળાવ્યું. એટલે શું તેણે કાગળને અમલ કર્યો? તેમ આ તિકખુત્તાવાળા છે. શાસ્ત્રકારના કથનમાં તે એ છે કે ઘેર રહેલા માણસ વિચાર કરે કે ગુરૂ મહારાજ આવે છે તે તેમને પ્રદક્ષિણા, સત્કાર, સન્માન કરીશ. “કરૂંએ કર્તવ્યના જે વિચારે હતા, તેને જે ઉલ્લેખ હતો, તે તેમણે બલવાને રાખે.
નિકુલે મારા પાર એટલે શું તેને ઉત્તર નહિ દઈ શકે. નામ નકંસાનિ પહેલાં કેમ?gi મંજરું લેવા જે પહેલાં કેમ ન મૂકયું ? “નુવામિ' છેલ્લું કેમ મૂક્યું? શું કલ્યાણ રૂપી ચિત્યને વંદન, નમસ્કાર નથી કરતે? લગીર અકકલ પહોંચે તે સમજે. આ મંગલ, કલ્યાણ વગેરે ચીજ કલ્યાણ કરવા માટે છે. કલ્યાણ, મંગળ મૂર્ત સ્વરૂપ છે તેથી તેની સેવા કરી શકાય. માટે પજુવાસામિ છેડે જેવું છે. વંદનના ઠેકાણે ન જોયું. જેને
વ્યાકરણ વ્યાઘરણું હોય તેને સૂત્ર એટલે સુતર કહેવું પડે. આવા મનુષ્યને વિચાર શાને આવે? ઉપર કહેલાના મતે " ગંગારું તે વારં તામિએમ મૂકી શકાત. પણ પયું પાસના કરવા १ ते भगवते वदामि णमसामि सकारेमि सम्माणेमि कल्लाण मगल देवयं चे इयं पज्जुषासामि (स्था० स० १७७)