________________
૧૪, વચનની આરાધના
૧૨૭
તાકાત છે. તે પછી એવા ધર્મને સાધવે અને મેળવ શી રીતે? ત્યારે કહેવું પડયું કે વચનની આરાધના દ્વારાએ સાધે ને મેળવે.
કાણું હાથણ અને બે વિઘાથીઓ અહીં આગળ તમે કાણી હાથણ જેવું કામ ગણે. કેમ? તે બે વિદ્યાથીઓ પંડિત પાસે ભણતા હતા. તેઓ પંડિતજી પાસે ભણીને કોઈ ઠેકાણે જતા હતા, ત્યાં રસ્તાણાં એક વિદ્યાર્થીએ કહ્યું કે આ હાથી જાય છે, ત્યારે બીજાએ કહ્યું કે એ હાથણું છે. આગળ ચાલતાં કહ્યું કે તે હાથણી ઉપર રાણી બેઠી છે. તે ગર્ભવાળી છે અને હમણું ગેડી મુદતમાં જન્મ આપશે અને તે પણ કુંવરને જન્મ આપશે. હાથણી ડાબી આંખે કાણી છે, હજી તેમાંનું કંઈ દેખાયું નથી:
થોડેક આગળ ગયા ત્યારે તે બધું જોયું. તેથી પિલા વિદ્યાથીએ વિચાર્યું કે ખરેખર ગુરૂએ ભણવવામાં રહસ્ય આને આપી દીધું છે. કેમ? તેની કહેલી બધી વાતે મળી. તે કાણું છે તે માહિતી શાથી મેળવી તે કહે, ત્યારે પેલાએ કહ્યું કે જે વાડે વાડ. તેમાં એક બાજુનાં પાંદડાં ખાધેલાં છે ત્યારે બીજી બાજુનાં અખંડ છે. પેશાબ કર્યો તેથી માલુમ પડયું કે તે હાથણી છે. હાથણી ઊભી હતી તેથી માલુમ પડયું કે માણસે છે. તેમાં રાણું છે. જમણી બાજુ ભાર છે. બહુ વેદનાથી ખાડો પડે છે, તેથી જન્મ આપનારી છે.
ગુરૂજીએ આને બધું શીખવાડી દીધું–કળાએ આપી પણ મને ન આપી. તેથી તેણે ગુરૂજીને કહ્યું કે તમોને તે વહાલે છે તેથી બધું શીખવ્યું.
ત્યારે ગુરૂજીએ કહ્યું કે તે બધું જાણું શાથી? તે શિષ્ય પૂછયું, ત્યારે ગુરૂએ કહ્યું કે તેમાં વિચારનું કામ છે, તેમાં શબ્દને સંબંધ નથી. પેશાબ દેખે, માણસે દેખ્યા તેમાં સંબંધ છે? જમણી બાજુ ભાર આવ્યું તેને શું સંબંધ ? આ તારે વિચારવું નહિ તે વિચાર કરે અને તું ન કરે અને પાછા દેષ કાઢે શાને?
એક જ બાજુ તમે શાસ્ત્રકારને કહે છે કે તમે કાણું હાથણી