________________
ષોડશક પ્રકરણ દર્શન
દેવાદિની જડ અમારા દેવ, ગુરૂ, ધર્મની જડ આ વિચારવાળી છે. “ જાન sfu TMનિ આ જગતમાં ચૌદ રાજલેકમાં બધા પછી તે મારા શત્રુ છે કે મિત્ર છે પણ તે પાપ ન કરે. એ પહેલે વિચાર. આખું જગત પાપ રહિત થાય. એ ભાવના અમારા દેવ, ગુરુ, ધર્મના મૂળમાં છે. બીજામાં એ ભાવના લા. જ્યાં પાપ વગેરેની જવાબદારી અને જોખમદારી નથી માની ત્યાં જગતના પાપ ન કરે તે કયાંથી બને? માટે અમારા દેવાદિમાં જડ એ છે કે કઈ પણ જગતને જીવ પાપ ન કરે.
તમારી ધારાસભાની ધારણા એ હોય કે પ્રજા ગુનેગાર ન થાય અને જે ગુનેગાર થાય તેને સજા કરવી. એટલે ગુનેગારને સજા થવી જોઈએ, પણ ગુનેગાર બચવો ન જોઈએ અને બિનગુનેગાર ન મરી જ જોઈએ. તે પ્રમાણે શાસ્ત્રમાં નથી, કારણ કે તમે ગુને કરવા જાવ ત્યારે પહેલો સવાલ એ પૂછાય કે જગતમાં દયા, મહેર, કરૂણાનજર દુઃખી તરફ હોય કે સુખી તરફ હોય ? પણ હવે કરૂણાનજર, દયા, મહેરનું રાજીનામું આપી દે. કેમ ? તમે કહે છે ને કે ગુનેગાર ઉપર દયા ન થવી જોઈએ. તે જીવ દુઃખી શાથી છે? પરભવમાં હિંસાદિ કર્મો કર્યા તેથી તે દુઃખી છે ને? તેથી તે જૂના પાપી છે અને તે કારણથી તે દુઃખી છે. જૂના ગુનેગાર એટલે દુઃખી, ત્યાં દયા, મહેર નહિ પણ તેવા થાવ તે તમારે બેલવું. તમારે કેઈને પણ “અરર કરવું જોઈએ નહિ. કુદરતી પાપની સજા થાય. ગુનાની સજામાં તમે “અરર કેમ કરો છે? માટે દયાને દાટી દેવી હોય તે તેમ બેલે કે ગુનેગારને સજા થવી જોઈએ. પણ અહીં તે પાપ ન કરે તેની જોડે આ વિચાર “મા
મૃત્વ sfપ દુષિત:” જેને પાપ કર્યા હોય તે પણ દુઃખી ન થાવ. આ તો અસંભવિત થાય. પાપ બાંધ્યા પછી તે સજા ભેગવ્યા વિના ન રહે. પાપ બાંધે પણ તેનું ફળ ખરાબ ન આવે તે પાપથી ડરે કેમ? ત્યારે તમે કહો છે કે “કેઈ દુઃખી ન થાવ' તે કેમ બને? વાત ખરી.