SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પચમહાવ્રત અને કષાયેાપશમરૂપ ક્ષમાદિ ૧૦ પ્રકારનો ચારિત્રધર્મ-એની પરિભાવના એટલે એની પૂર્વભૂમિકા તૈયાર કરવા માટે કરાતા એનો તીવ્ર ઝ ંખનાભર્યા અણુવ્રતા વગેરેનો અભ્યાસ. જૈન શાસ્ત્રોમાં ભાવના શબ્દનો અર્થ (૧) ચિંતવન, ઝંખના, અને (૨) અભ્યાસ, યાને વારવારનો પ્રયત્ન થાય છે. તેથી અહી પરિભાવના એ ચિંતવન કે અખના શુષ્ક નહિ કિન્તુ દિલને ભાવિત કરે એવી ચાક્કસ પ્રયત્નવાળી અને આત્માના ચાત્રિના વીશ્ર્વાસને જાગ્રત કરવા તરફ પ્રેરે એવી લેવાની છે. એ માટે ખીજા સૂત્રમાં શ્રાવકના પાંચ અણુવ્રત ઉપરાંત બીજી અનેકાનેક અદ્ભૂત અને અતિ આવશ્યક સાધનાઓ બતાવી છે. (૩) પ્રયા-ગ્રહણ-વિધિઃ-એટલે કે મુમુક્ષુએ દીક્ષા યાને સંસારત્યાગ કઇ રીતે કરવા તેનું વિધાન. આ સૂત્રમાં પણ ગભીર સુંદર પ્રક્રિયા બતાવવામાં આવી છે. (૪) પ્રત્રયા-પરિપાલનઃ-આમાં સાધુ-ધર્મના ચારિત્રગુણથી આત્મા અધિકાધિક ભાવિત ને વાસિત થાવત્ ચંદનમાં સુગંધની જેમ આત્મામાં એ ગુણુ એકરસ કેમ અને એ માટેના ચાસ પ્રકારના અત્યંત આવશ્યક ઉપાયાનું વણુન છે, કે જે ઉપાયે સાથે ચારિત્રધર્મની ચર્ચાનું પાલન કરવાનુ છે. (૫) પ્રત્રજ્યા-ફળ તરીકે ચારિત્ર પરાકાષ્ઠાએ પહેાંચીને સર્વ કર્મના ક્ષય પૂર્વક ઉભું થતું સાક્ષફળ ગ્રાહ્ય છે. આ સૂત્રમાં મેક્ષ અંગેનું અદ્ભુત પ્રતિપાદન કરેલું છે.
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy