________________
પ્રત્રજ્યા-ફલસૂત્રમ ]
૪૭૯
પરંતુ આ વિદ્વાનેાની સભામાં ન ચાલે કે ‘ખસ હું કહું છું કે આ આમ જ છે. એમ માની લે.' એ તે નિયુતિક દુરાગ્રહ કહેવાય. ખૌદ્ધમત એકાંતપર્યાયવાદી છે, એટલે એને આવા નિરાધારતા અને અનવયના સ્વભાવ ઠાકી બેસાડવા પડે છે.
ખાકી જગતમાં સ્પષ્ટ દેખાય છે કે દ્રવ્ય ઊભું રહી એમાં ક્ષણે ક્ષણે પર્યાય—અવસ્થાએ ક્રે છે. પૂર્વક્ષણુના પર્યાયનું દ્રવ્ય ખીજી ક્ષણના પર્યાયેામાં ઊતરે છે. દૂધના મૂળ પુદ્ગલે ખિલાડી રાતના ચાટી નથી ગઈ, તેા જ એ પછી ઊભા રહીને સવારે દહી...–અવસ્થા તરીકે દેખા દે છે. જો પૂર્વનું કશું પણ બીજી ક્ષણની વસ્તુમાં ઊતરતું જ ન હાય, તેા તે પૂર્વ ક્ષણે દેખાતા કાઇપણ ગુણેાના દા. ત. સફેદાઇ-સુંવાળાશ વગેરેને ખીજી ક્ષણની વસ્તુમાં અન્વય=સંબંધ, અર્થાત ઉતાર ન અનીશકે. ગુણાના અન્વય તે કાઈ આધારભૂત દ્રવ્યને લઇને જ ખની શકે, પરંતુ નિરાધાર નહિ. એમ નિવૃત્તિ પણ નિરાધાર ન થઈ શકે. દૂધની નિવૃત્તિ એના ઉપાદાનભૂત મૂળ પુદ્ગલના આધાર પર છે. ને દહીંની ઉત્પત્તિ ય ત્યાં છે. તમારે ત્યાં પર્યાય સિવાય તે ક્ષણિકપર્યાય ને કાઈ સ્થિર આધાર જ નથી, તેથી આધાર વિના ગુણા બીજી ક્ષણના દ્રષ્યમાં નહિ ઊતરી શકે; તેા ખીજી ક્ષણનું દ્રવ્ય ગુણે કરીને પ્રથમ ક્ષણના દ્રવ્યની સમાન શી રીતે બને ? ક્ષણેક્ષણે એજ ઘડા દેખાય છે એ કેમ બને ? એમ છતાં માત્ર ગુણાના પેાતાના અન્વયિ દ્રવ્ય વિના અન્વય યાને સંધ માનવા, એ અપ્રામાણિક છે. એથી ખરી રીતે અન્વયને અભાવ આવી પડશે, અન્વય નહિજ મની શકે. કેમકે તન્નિવૃત્તસ્તત્વાત’વસ્તુની નિવૃત્તિ એજ, તમારે ત્યાં, સ્વભાવ છે. જ્યાં ક્ષણમાં
-