SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ४७१ પ્રવ્રયા-ફલસૂત્રમ ] બંધ મોક્ષ કે ના ? કદાચ કહે કે દિક્ષા કલ્પિત છે, તે કલ્પિત દિક્ષામાં પણ આ જ પ્રમાણ-વિરુદ્ધતા દોષ છે, તેથી આ કલ્પના જ નિરર્થક છે. માત્ર કપેલી દિદક્ષા એ કલ્પનાથી વધીને કોઈ વસ્તુ નથી, તેથી તેમાં શી રીતે કોઈ પણ પ્રમાણ હોય? પ્રમાણુવિનાની વસ્તુ વસ્તુ જ નથી, તેથી દિક્ષા અમાન્ય છે. તેમ કલ્પિતઆરેપિત દિક્ષા કશું સત કાર્ય ન કરી શકે. (૯) બંધ-મેક્ષ પરિણામવિશેષ : બૌદ્ધના મેક્ષમતની સમીક્ષા સૂત્ર-પરિણામ મેગા વાંધામેચો ત્તિ , વનવિયુદ્ધ निरुवचरिओभयभावेणं । न अप्पभूअं कम्मं । न परिकप्पिअमेअं । न एवं भवादिभेओ । न भवाभवो उ सिद्धी । न तदुच्छेदेऽणुप्पाओ। न एवं समंजसत्तं । नाणाईमंतो भवो । न हेउफलभावो । અર્થ:-(આત્માના) પરિણામવિશેષથી બંધ-મેષભેદ છે, એ જ સર્વનયશુદ્ધ અને ઉપચારરહિત મુખ્ય બંધમાક્ષ હેવાથી ઠીક છે. કર્મ આત્મસ્વરૂપ નથી, તેમ) એ કલ્પિત નથી. કેમકે એમ તે સંસાર-મોક્ષને ભેદ ન પડે ! મેક્ષ કાંઈ માત્ર સંસારના અભાવ સ્વરૂપ (અર્થાત ક્ષણ સંતાન-પરંપરાના સર્વથા નાશરૂપ) નથી. સંતાનને ઉરછેદ થતો હોય તો સંતાનોત્પત્તિ ન થાય એવું નથી. (થાઓ એમ કહે તેય) એમ ન્યાયયુક્તતા નથી, (કેમકે અસત ઉત્પન્ન ન થાય. થતું હોય તે) સંસાર અનાદિમાન નહિ રહે (તેમજ) કાર્ય-કારણભાવ નહિ સચવાય વિવેચન -ખરેખર બંધ-મેક્ષ શું? જૈનમતઃત્યારે હવે પ્રશ્ન છે કે બંધ-મેલ સંબંધમાં પ્રમાણથી
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy