SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ [ પંચત્ર-પ હાવાના હિસાબે) અનેકાંતવાદ એ રીતે છે; નહિતર તેા (ભવ્યત્વના) એકાંત થઇ જાય છે. એ મિથ્યાત્વ છે. એનાથી વ્યવસ્થા ન થાય. એકાંતનું આશ્રયણ એ આહૂત સિદ્ધાન્ત નથી. સ`સારીને જ સિદ્ધપણુ આવે. ન ખંધાયેલાની મુક્તિ (માનવી એ) શબ્દાર્થરહિત છે. વિવેચનઃ–અનેકાંતવાદથી જ વ્યવસ્થાઃ-અનેકાંતવાદ એ તત્ત્વવાદ છે, તાત્ત્વિક સિદ્ધાન્ત છે, એકાંતવાદ એ મિથ્યા સિદ્ધાન્ત છે. અનેકાન્તથી થતું પદાર્થનું નિરૂપણ એજ તાત્ત્વિક નિરૂપણ છે, કેમકે એ વસ્તુમાં ઘટતા અનેક ધર્મો અને અનેક કા-સામર્થીને ન્યાય આપે છે, પણ એકાન્તવાદની જેમ અમુકના. સ્વીકાર અને અમુકના અપલાપ કરતા નથી. પ્રસ્તુતમાં ભવ્યત્વમાં અનેકાન્ત આ રીતે, કે ભવ્યત્વ મેાક્ષપ્રાપ્તિની યાગ્યતારૂપ હાઈ, એ મેાક્ષની જેમ મેાક્ષનાં સાધના અને સાધનાએ પ્રત્યે પણ કારણભૂત છે. મૂળ ચેાગ્યતા હાય તા જ આ બધું પ્રાપ્ત થાય. હવે દરેક જીવને જુદા જુદા જ કાળ વગેરે સાધના અને જુદી જુદી જ સાધના-માક્ષયેાગે મળે છે; તેા એમાં કારણભૂત ભવ્યવામાં જુદી જુદી જ કારણતા માનવી પડે. આમ, બધાના મેાક્ષની એકસરખી કારણતા; પરંતુ સાધન-સાધનાની ચેાગ્યતા તરીકે જુદી જુદી કારણતા. આ અનેકાંતવાદ જ થયા, પણ સમાન જ કારણતાના એકાંત નહિ. એકાંતવાદ એ તા એક પાક્ષિક જ સ્થિતિ માનશે ! એથી ભિન્ન ભિન્ન જાતના અનેક કાર્ચીને ન્યાય નહિ આપી શકે. ભવ્યત્વાદિ ખધાને સર્વથા સરખુંજ માનવું એ એકાન્ત તા બધાની સમકાળે સમાનયેાગથી જ મેાક્ષની આપત્તિ લાવે! હકીકતમાં
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy