________________
પ્રત્રજ્યા-ફલસૂત્રમ્ ]
૪૫૫
સ અર્થાની પ્રાપ્તિમાં, અને સર્વ ઈચ્છાઓ પૂર્ણ થવામાં જે સુખ નથી, તેથી અનંતગણુ' સુખ ભાવશત્રુભૂત રાગાદિના ક્ષયમાં, ભાવરાગભૂત કના નાશમાં, ભાવપકારભૂત શ્રેષ્ઠ કેવળજ્ઞાનાદિ લબ્ધિની પ્રાપ્તિમાં, અને અનિચ્છાની ઈચ્છા પૂર્ણ થવામાં છે. આ ઉપરથી સમજાય એવું છે કે આને અનુભવ કેાણ કરી શકે ? સમજવા માટેય આ એટલી સૂક્ષ્મ વસ્તુ છે, એટલું બધું સૂક્ષ્મ તત્ત્વ છે, કે જેવા તેવાથી એ યથાર્થપણે નહિ સમજાય. એને વાસ્તવિક ખ્યાલ ખીજા અસિદ્ધને એટલે કે મુક્ત નહિ એવા સ'સારી જીવને ન આવે. જેમકે યતિ સ્મૃતિપણાના પાલનથી જે આનંદ અનુભવે છે, તે ગ્રહસ્થ નહિ અનુભવ શકે; અને ભાગલ’પટ તેા સમજી ય ન શકે, પછી અનુભવી તે શું ય કરે? સ'યમને! આનદ અસયમીને કયાંથી હેાય ? કેમકે એ આનંદના અનુભવ માટે અસંયમના ત્યાગ અને વિશિષ્ટ એવા ચારિત્રમાહનીય કર્મના ક્ષયે પશમ જોઇએ. એ માત્ર વેષ ધારી ચાલનાર યતિને ય નહિ થાય. એમ આરાગ્યને આનદ રાગીને થઈ શકતા નથી. સન્નિપાતના દદી સનિપાત વિનાની નિરોગી સ્વસ્થતાથી થતા આનંદ કયાંથી અનુભવે ? કે સમજી શકે? એમ ભાવશત્રુ-રાગાદિમાં આન`દિત રહેનારા એના ક્ષયથી થતું સુખ શું સમજે? તે તે જિન વીતરાગ જ જાણે. એટલે આ તે યતિ-અતિ, નીરાગી-રાગી વગેરે જગતના દૃષ્ટાંતથી સિદ્ધસુખની વિભાષા, તુલ્ય પરિભાષા, આછી વિવેચના માત્ર થઈ. બાકી એની ઉપમા નહિ મળે. કેમકે સિદ્ધ ભગવંતનું સુખ સ્વરૂપે સર્વથા અચિંત્ય છે. તે એટલા માટે કે આપણી પાસે જે મતિજ્ઞાન છે, તેના એ વિષય નથી. ગમે તેવા સૂક્ષ્મ ચિંતનથી પણ