SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૨ [પંચસૂત્ર-૫ ઈચ્છા છે. આમ આ સુખ સૂક્રમ (બુદ્ધિ-અગોચર) છે, વસ્તુતઃ અસિદ્ધથી કળાય એવું નથી, જેમકે યતિનું સુખ અયતિથી, આરોગ્યનું સુખ રેગીથી. આમાં વિભાષા કરવી. (બાકી) સ્વરૂપે એ અચિંત્ય છે. વિવેચન –એ સિદ્ધસુખ અનંત શાથી? અનંતગુણ એટલા માટે કે તે ભાવશત્રુ અને ભાવગના નાશથી તથા ભાવઅર્થ અને ભાવઈચ્છાની સંપૂર્તિથી થયેલું છે. દ્રવ્યશત્રુ અને દ્રવ્યરે એટલે કે આ જીંદગીમાંના બાહ્ય શત્રુઓ અને શરીરના રેગે, એ તે નાશ પામ્યા; પરંતુ રાગદ્વેષ વગેરે આત શત્રુઓ–ભાવશત્રુઓ અને વિવિધ કર્મના ઉદયરૂપી ભાવવ્યાધિઓ ઊભી છે ત્યાં સુધી અનંતગણું સુખ નથી. કેમકે માની ત્યે કે પુણ્યના જોરે બહાર કે શત્રુ નથી રહ્યો એટલે નિર્ભય થઈ ફરે છે. પરંતુ ભાવી પાદિય ઊભા છે; તેમજ આત્માના મહાન અપકાર કરનારા અંદરના રાગદ્વેષ જે શત્રુની જેમ ચિંતા કરાવે છે, દેડધામ કરાવી પડે છે પણ ખરા, હેરાન પણ કરે છે, શાંત રીતે જપવા ય નથી દેતા, અને પરિણામે પણ મહાન અપકાર કરે છે, તે અનંત સુખ ક્યાં ? કમરગ-એટલે ખરી વાત એ છે કે જીવને જ્યાં સુધી કર્મના ઉદયે વ્યાધિની જેમ પડે છે, ત્યાં સુધી અનંત સુખ નથી. તાવની અશક્તિ તે હજીય રસાયણે, ભસ્મ ઔષધે અને પથ્થસેવનથી મિટાવાય; પણ વીર્યાન્તરાય કર્નના ઉદયથી આવેલી અશક્તિશે મિટાવાય ? અથવા શારીરિક રોગો તે ઉપશમ્યા પણ કર્મના ઉદયે ઊભા છે, એ અહીં કરતાં ય ભારે વેડ, પરાધીનતા, હાયેય, કે ઉન્માદ વગેરે કરાવતા હેય, અને એથી
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy