________________
[ પંચસૂત્ર-૫
માનવભવ સુધી ઊંચે આવેલા જીવોને પણ શત્રુભૂત અસત કાર્યોમાં જેડે છે ને ચારે કેરથી અનર્થમાં ગબડાવનાર એજ છે. આ બધાથી સિદ્ધ ભગવાન અલગ છે. તેમને મેહ નથી, વિપર્યાય નથી, કેઈ અસત્ પ્રવૃત્તિ નથી, કેઈ અનર્થ નથી કે સુખાભાસ નથી. એમને અસાંગિક અનંત આનંદ છે. સંગ છે ત્યાં તે દુઃખ છે.
સૂત્ર—નામેળ નો ઈઝરણા રે વસંદિg / નાસમજ્યા न सत्ता सदन्तरमुवेइ । अचिंतमेअं केवलिगम्मं तत्तं । निच्छयमयमेअं। विजोगवं च जोगोत्ति न एस . जोगो। भिण्णं लक्खणमेअस्स । न इत्थावेक्खा । सहावो खु एसो, अणंतसुहसहावंकप्पो ।
અર્થ –આ સિદ્ધને આકાશ સાથે (કર્મ જે) સંગ નથી. એ તે પિતાના સ્વરૂપમાં રહે છે, જેમકે) આકાશ બીજે નથી રહેતું (એક) વસ્તૃસત્તા અન્ય સ્વરૂપ નથી બનતી. આ તવ અચિંત્ય છે, કેવળજ્ઞાનીથી સમજાય એવું છે. આ નિશ્ચિત છે. સંયોગ તે વિયોગવાળે હેય; તેથી આ (સિદ્ધ-આકાશને એ) સંગ નથી. એનું લક્ષણ જુદું છે. આમાં (સિદ્ધને) અપેક્ષા નથી. એ (સંબંધ એના) અનંતસુખના સ્વભાવ જે એક સ્વભાવ જ છે.
વિવેચનઃ-સિદ્ધિને આકાશસંગ નહિ:
પ્ર. તે પછી જે સંગમાત્ર દુષ્ટજ છે, તે સિદ્ધ ભગવંતને આકાશ સાથેને સંગ કેમ દુઃખદાયી નહિ ?
ઉતેમને આકાશ સાથે સંગ જ નથી, તે તો પિતાના આત્મ-સ્વરૂપમાં જ રહેલા છે.