________________
૩૯૯
પ્રવજ્યા-પરિપાલન] આ કર્મ-વ્યાધિ ટાળવા મહેનત નહિ કરી, તે જીવને દુર્ગતિનાં જન્મની અને એના ગે જ નિસ્લીમ ત્રાસની ફેજ મહાદુઃખી કરશે !
આ જગતમાં જીવને જે કઈ સામાન્ય શિરે વેદનાથી માંડી મટી ભયંકર સોળ રોગની કારમી પીડા થતી હોય, કાંઈ પણ અનિષ્ટ કે પ્રતિકૂળ થતું હોય, ગમે તે દુઃખ, ત્રાસ કે યાતના હાય, એ બધું કરેગને આભારી છે. કર્મની વિચિત્ર લીલા કેવી, કે જીવ ઝંખશે મહાન ઋદ્ધિ, પણ કર્મ દેખાડશે દરિદ્રતા ! જીવને જોઈએ પૂર્ણ સ્વાધીનતા, પણ કર્મ આપે ભારે પરાધીનતા ! જીવને ઈચ્છાનુસાર ઘણું ઘણું બનવા જોઈએ, કર્મ ઘણું ઘણું ન બનવા દે! જીવની કાંક્ષા છે કે પિતાની ધારણા અખલિત પાર ઉતરવી જોઈએ, કર્મ એ ધારણાને વચમાં જ કાપે છે ! નરકના જીવના શરીર ઉપર કારમાં તાડન–પીટન, ઘર્ષણ-પષણ, છેદન-ભેદન, દહન -પચન, એ સઘળું કર્મ રોગને લીધે ! અરે એને પ્યારા મૃત્યુની પણ અપ્રાપ્તિ કર્મરગે ન મરી શકવાથી અસંખ્ય વર્ષ સુધી એક ક્ષણના વિરામ વિના ઘર અસહ્ય માર કર્માગે તિર્યંચ ગતિમાં ભૂખ, તરસ, અતિ તાપ ઠંડી, બંધન, ખુલ્લા શરીર પર રાત્રિભરડાંસ મચ્છરના ડંસ, ભારવહન, પ્રહાર, વધ વગેરે દુઃશ્રવ પીડાઓ કમાગે મનુષ્ય લોકમાંય દરિદ્રતા, દાસપણું દૌર્ભાગ્ય, અજ્ઞાન, અપયશ અપમાન, માર, પરાધીનતા, વીર્ય-લાભ-ભેગમાં અંતરાય, ઈષ્ટવિયેગ, અનિષ્ટ સંસર્ગ, રોગ, શેક વગેરે બધું કર્મગે ! દેવ ગતિમાં ઈર્ષ્યા, દ્વેષ, ગુલામી, સુખના વિશ્વાસમાં રહ્યા રહ્યા એકાએક ચ્યવન,આવું આવું પણ કર્મ રેગે! જે એ કમરેગ