SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યા-પરિપાલન ] ૩૯૩ ભાવ-ચિકિત્સાને પ્રયોગ સમજાવવા કઈ શરીરનો રાગી ચોગ્ય ચિકિત્સા કરાવત સુખ-શાંતિ અનુભવે, તેનું દષ્ટાંત અહીં બતાવાય છે, તે આ પ્રમાણે - ૧૧. શરીરોગ ચિકિત્સાનું દષ્ટાન સૂત્ર-સે નાનામ રૂ માવાહિણિ લઘુતૂતને विण्णाया सरूवेण निविण्णे तत्तओ। सुविज्जवयणेण सम्मं तमवगच्छिअ जहाविहाणओ पवण्णे सुकिरिअं । निरुद्वजहिज्छाचारे, तुच्छ पच्छभोइ. मुच्चमाणे वाहिणा, निअत्तमाण वेअणे, समुवलन्भाऽऽरोग्गं पवढमाणतव्भावे, तल्लाभनिव्वुईए तप्पडिबंधाओ सिराखाराइजोगेवि वाहिसमारूग्गविण्णाणेण इटुनिष्फत्तीओ अणाकुलभावयाए किरिओवओगेण अपीडिए अव्वहिए सुहलेस्साए वड्ढइ, विज्जं च बहुमण्णइ । અર્થ જેમ, ગમે તે નામને કઈ પુરુષ મહાવ્યાધિગ્રસ્ત હેય, એણે તેની વેદના ભેગવી હેય, (જાલિમ વેદનાના) સ્વરૂપને સમજનાર હોઈ, એ દિલથી કંટાળ્યો હોય; ને સુવૈદ્યના વચનથી સારી રીતે એને જાણીને વિધિ મુજબ સારી ચિકિત્સા એ સ્વીકારે, વેચ્છાચાર બંધ કરી નિસાર પથ્ય વાપરે, વ્યાધિથી મુકત થતે આવતા તેથી વેદનારહિત બનતે આરોગ્ય પ્રાપ્ત થતું જોઈ (વિશેષ આરોગ્ય પ્રત્યે એના) ભાવ વધતા આવે; આરોગ્યલાભના નિર્માણથી એના પર મમત્વને લીધે નસવેધક્ષારપ્રાગાદિ જવાં છતાં, વ્યાધિની જેમ આરોગ્યને ખ્યાલ હેવાથી અને ઈષ્ટ આરોગ્ય નિષ્પન્ન થતું હોવાથી, જરાય આકુળ વ્યાકુળ થતું નથી; (કિન્તુ સ્વસ્થ ચિત્ત) ચિકિત્સાકિયાના પ્રયેગથી જરાય પીડા-વ્યથા લગાડ્યા વિના શુભ લેગ્યામાં આગળ વધે છે અને વૈદ્યને બહુ માને છે.
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy