SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ અપાયરહિત માર્ગગામીને તે સૂત્રે કહ્યા મુજબનું પૂર્ણ વર્તન હેયએમ કહેવું છે. આ ત્રણ વિભાગના અજ્ઞાનને લીધે અપાયને અર્થ નિશ્ચય લેવાની પણ ભૂલ ઑ૦ કર્યા વિના રહ્યા નથી. જેથી તે બીજા અને ત્રીજા વિભાગમાં તદ્દન અસંગત થાય. ટૂંકમાં આ પ્રકરણને પણ પ્રો. સમજી શક્યા નથી. છતાં પૂર્ણ સમજેલા ટીકાકાર મહર્ષિ કરતાં વધુ વિદ્વત્તા દેખાડવાને હાસ્યાસ્પદ પ્રયાસ કર્યો છે. (૨૨) પરિજ્ઞાને અર્થ ફક્ત “જાણ માટે સિદ્ધાંતનું જ્ઞાન” એ પ્ર. કર્યો તે બેટે છે. કેમકે એવું ભાન તે અભવ્યને પણ હેય છે, પરંતુ તેને જ્ઞપરિજ્ઞા નથી માની. જ્ઞપરિજ્ઞા એટલે સિદ્ધાંતનું શ્રદ્ધાયુક્ત જ્ઞાન એટલે કે પાલનના ધ્યેય માટેનું જ્ઞાન. તે સમ્યગ્દષ્ટિ ભવ્યને જ હોય છે. પરિજ્ઞાને આ અર્થ શ્રી આચારાંગ વગેરે સૂત્રો અને એની વૃત્તિઓમાં સ્પષ્ટ છે. | (ર૩) અસ્થિર-સ્થિર બે જાતના દ્વીપ-દીપના પ્રસંગમાં ટીકામાં ૩માત્રા નાઇસિદ્ધ તાત્યાયવાર જે લખ્યું તેને અર્થ સ્પષ્ટ છે કે “દ્વીપ-દીપ બંનેમાં જે પહેલો અસિથર પ્રકાર તે અક્ષેપણ અર્થાત્ વિલંબ વિના (તુરતજ) ઈષ્ટ મોક્ષની સિદ્ધિ માટે નથી બનત, કેમકે વિનાશી છે. અહિં પ્રો. “ઉભયત્રાધોડનાક્ષેપણ એમ વચમાં અવગ્રહ કપીને “અનાક્ષેપણ'પદ લગાવી અર્થની વિમાસણમાં અને ભ્રમમાં પડ્યા ! (૨૪) gવને-પ્રસ્તુનઃ પદમાં, “પદ ધાતુ ગતિ અર્થમાં હેવાથી અને સત્યથs વિશ્વમુકે . વ્યા. સૂત્રના અનુસારે છે. પ્રત્યય કર્તમાં આવવાથી, કર્તરિભૂતકૃદંત છે. પણ છે. આના અજ્ઞાનથી કર્મણિ ભૂતકૃદંત સમજી પ્રપન્નનું પ્રપન્નવાન કરવા શીખવે છે !! (૨૫) તત્તત્તવ 'માં પ્રોટ તત્તવને સ્થાને તતત્વની ભલામણ કરવા જતાં ભૂલ્યા, અને વિરુદ્ધ હેતુ ઉભો કર્યો. કેમકે આ પદ તે પૂર્વે બતાવેલ બીજી અપૂર્ણ ક્રિયાઓની અસંપૂર્ણતામાં હેતુદર્શક છે. જ્યારે તતત્વનું ખંડન એ તો ઉટ અ સંપૂર્ણતાને વિરુદ્ધ પડે. ત્યારે
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy