SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ 388 [ પંચસૂત્ર-૪ પર. અલબત હવે એ પરિણમનમાં માર્ગવિરાધના ખલના પહોંચાડે છે. પરંતુ જીવ માર્ગાનુસારી હોવાથી, એની વિરાધના છતાં, સૂત્રાધ્યયનથી એને ભલે અલ્પ પણ સમ્યગધ થાય છે. તેથી જ તે વાસ્તવિક સૂત્ર ભર્યો કહેવાય. ૭ સાપાય-નિરપાય સાધક બાળ-રક્ષક-પ્રવચનમાતા સૂત્ર-અર્ચ વીમો નિજ મામિ અવારबहुलस्स । निरवाए जहोदिए सुत्तुत्तकारी हवइ पवयणमाइसंगए पंचसमिए-तिगुत्ते । अणत्थपरे एअच्चाए अविअत्तस्स सिसुजणणीचायनाएण । विअत्ते इत्थ केवली एअफलभूए । सम्ममेअं विआणइ સુવિ પરિણા ! અર્થ:-આ (સાધક) નિયમો (સમ્યગ્દર્શનાદિ) બીજવાળા હેય છે. માર્ગગામીને “અપાય” કિલષ્ટ કર્મ બહુ ઉદયમાં હોય તે આ વિરાધના થાય છે. તે માર્ગગામી અપાયરહિત હોય તે એ શાસ્ત્રોક્ત (વિધિ) કારી હોય છે. એ પ્રવચનમાતાથી સંપન્ન (અર્થાત) પાંચ સમિતિ ત્રણ ગુપ્તવાળો હોય છે. બાળને અને ત્યાગ અનર્થકારી હોય છે. એમાં દષ્ટાંત માતાને ત્યાગ કરનાર બાળક છે. અહીં અબળ કેવળજ્ઞાની છે, જે આ (સમિતિ-ગુપ્તિયુક્ત ચારિત્ર) નું ફળ છે. (સાધુ) બે પ્રકારની પરિણાથી આ(પ્રવચનમાતા) ને જાણે, (સમજે અને આદરે). વિવેચન –માર્ગના આ આરાધકને ખલના-વિરાધના થઈ જવા છતાં એ ક્ષફળદાયી (સમ્યગ્દર્શનાદિ) બીજને અવશ્ય ધારણ કરે છે. શું એની વિરાધના મેક્ષમાર્ગપ્રયાણને બાધ નથી કરતી? ના, કેમકે એ બીજવાળે હેઈ માર્ગને અનુસરનારો
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy