SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યા-પરિપાલન ] 383 ગત્યા ભર્યો જ નહિ ગણાય; કેમકે એને એથી સમ્ય બેધ થતું નથી. એ તે પૂર્વે કહેલ સમલે ટુ-કાંચન દષ્ટિ, ગુરુપ્રતિબદ્ધતા, ભૂતાર્થદર્શિતા, શુશ્રુષાદિ ૮ ગુણ, તત્ત્વાગ્રહ, નિરાશસભાવ, મેક્ષક-કાંક્ષા વગેરે સાચવીને મેળવેલું જ્ઞાન એ જ સાચા જ્ઞાનરૂપે પરિણમે; જ્ઞાન સાથે એ સમદષ્ટિ વગેરે ગુણને અજવાસ રહે. એ ગુણપ્રકાશ વિના તે એકલા જ્ઞાનથી આત્મામાં અજવાળું જ નહિ. પછી એવું જ્ઞાન પ્રકાશરૂપ સભ્યોધરુપ કેવી રીતે કહી શકાય ? એ બધું ઉવેખીને ગમે તેટલાં સૂત્ર ભણ કાઢ્યા, પંડિતાઈ મેળવી લીધી તેથી શું? અધ્યાત્મ વિનાનું પાંડિત્ય તે સંસારની વૃદ્ધિ માટે થાય છે. એમજ વિધિ વિના અને માર્ગની ઉપેક્ષા કરી કરાતું સૂત્રનું ભણતર અનારાધનામાં જાય છે. વાસ્વામી પારણામાં સુતા સુતાં ૧૧ અંગ ભણેલાં, છતાં ગુરુએ એમને અનારાધક ન બને એ માટે ગોહનદિ વિધિમાગ સાથે ફરીથી ભણાવ્યા. સૂત્ર –ન ઇસા મામિળો, વિરાળા ગળામુ મથક, तस्सारंभाओ धुवं । इत्थ मग्गदेसणाए अणत्भनिवेसो पडिवत्तिमित्तं, किरियारंभो । एवं पि अहीअं 'अहीअं' अवगमलेसजोगओ। અર્થ –માર્ગગામીને આ અનારાધના નથી હોતી કે જેમાં સૂત્રવિરાધના અનર્થ મુખી હેય (કિન્તુ એ તે પરંપરાએ મોટા દોષથી બચવાની અપેક્ષાએ) અર્થ હેતુ છે, મોક્ષનું અંગ છે; કેમકે એને નિશ્ચિતપણે આરાધનાનો પ્રારંભ છે. અહીં માર્ગ દેશના અનાગ્રહ, સ્વીકારમાત્ર કે ક્રિયાને આરંભ કરાવે છે. એમ પણ ભણ્ય એ ભર્યું છે, કેમકે અંશે બંધ થાય છે. વિવેચન:-હવે જે આત્મા માર્ગગામી છે, શાસ્ત્રોક્ત
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy