________________
૩૫ર
[પંચસૂત્ર-૪ પાદલેપથી નદી પર ચાલી આવતા બ્રહ્મદ્વિીપના તાપને ઘરે 'તરી સત્કાર રૂપે એના પગ ધોઈ નાખ્યા ! લેપ લેવાઈ ગયે. પછી એને જમાડીને પાછે વળાવવા ચાલ્યા પેલો લેપના ભરેસે નદી ઊતરતાં બૂડવા લાગ્યા. લોકમાં હાંસી થઈ. સૂરિજીએ ત્યાં આવી નદીને કહ્યું “અમને માર્ગ આપ.” તરત નદીને બે ભાગ થઈ દ્વીપ સુધી રસ્તે નિર્જલ થઈ ગયો. ત્યાં જઈને ૫૦૦ તાપસને પ્રતિબોધ કર્યો. તાપસેએ સદ્દભૂતાથ જે કે પાદલેખમાં ચમત્કાર નથી, ને મંત્રશક્તિમાં ય ચમત્કાર નહિ. ચમત્કાર તે જીને અભયદાનમય તથા અઢાર પાપસ્થાનકરહિત પંચાચારના ચારિત્ર-જીવનમાં છે.” પાંચસો ય સાધુ થયા.
ગુરુકુલવાસને ભૂતાર્થ સદભૂત પારમાર્થિક હિતકર પદાર્થ તરીકે દેખનારે એ, દરિયામાં પડેલાને વહાણ મળી જતાં જેમ એને જ અત્યારે ખરે આધાર સમજી પકડી રાખે, વળી મહાયોગી જેમ સચોટ રેગ-નિવારક મહાવૈદને સભૃતાર્થ સમજી પકડી રાખી એને જ સેવે, એમ મુનિ ગુરુકુલવાસને સદભૂતાર્થ સમજી પકડી રાખે ત્યાં ગુરુને પ્રિતબદ્ધ રહે, એમના વિનયમાં સજાગ રહે, માને કે આ બધાને છોડીને હિત શું છે? (૪) શુશ્રુષાદિ-તવઆગ્રહ-મંત્રવત્ સૂત્રાધ્યયનાદિ
સૂત્ર-સુરતૂસારૂTryત્તે તત્તામિનિવેસા વિહિ પામમંતોત્તિ जहिज्जइ सुत्तं बद्धलक्खे आसंसाविप्पमुक्के आययट्ठी ।
અર્થ –તે (૧) શુશ્રુષાદિ ગુણયુક્ત બની, (૨) તાવના સઆગ્રહથી (૩) વિશ્વતત્પર રહીને (૪) સૂત્રને પરમ મંત્ર સમજી ભણે, તે પણ (૫) લક્ષ્ય બાંધી (૬) આશંસા રહિત રહી મેક્ષને અર્થી થઈને (ભણે).