________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૪૫ એને ઉપશમ થવાથી કોઈ પીડા નહિ. મહાસુખ ! એથી સાગર-શા પ્રશાંત નમિ ઇદ્રોના ઘણા પ્રશ્ન પર પણ ચળ્યા નહિ.
આ ગુણસંપન્ન મુનિ કરે શું? તે હવે કહે છે કે એ (૩) ગચ્છવાસ-ગુરુપ્રતિબદ્ધતા–વિનય-સભૂતદર્શન
સૂત્ર-ગુરુકુસ્ત્રવાડી, મુસાફિરદ્ધો, વિળી, મૂગરથરિણી, 'न इओ हिअं तत्तं ' ति मन्नइ ।
અર્થ:-(૧) ગુરુકુલવાસી (૨) ગુરુને પ્રતિબદ્ધ (૩) વિનીત અને (૪) સભૃતાર્થદશ બની “આ(ગુરુકુલવાસ)ના કરતાં (બીજુ) હિતકારી તત્વ નથી” એમ માને.
વિવેચન -આ ગુણસંપન્ન મુનિ અધિકારી (હકદાર) હેવાથી ગ્રહણશિક્ષા અને આસેવન-શિક્ષાને સારી રીતે ગ્રહણ કરે. ગ્રહણ શિક્ષા એટલે શાસ્ત્રોમાંનું તત્ત્વજ્ઞાન, તથા આસેવન શિક્ષા એટલે સમ્યફ પંચાચાર કેવા અને કેમ સેવવા, તેનું શિક્ષણ અને અભ્યાસ. ગ્રહણ-આસેવન શિક્ષાજ કમને શિક્ષા કરી સદંતર દૂર કરશે.
એ માટે “ગુરુકુળ વાસી” ગુરુકુળમાં ગચ્છમાં વસનારો બને. વસનારે એટલે ? તેમાંથી વચમાં બહાર નીકળી યથેચ્છ ફરનારો નહિ, પણ સતત સંસર્ગમાં રહેનારો બને, અને ગુરુકુલવાસની એટલે કે સુવિહિત ગચ્છમાં રહી ગચ્છની બધી મર્યાદા પાળનારે બને. ગુરુકુલવાસના લાભ :
તત્ત્વદર્શી મુનિ “જાગરણ હેરૂ માલી, થિયરો સળે પિત્ત ચા. ઘણા બાવા , ગુસવુવાસં ન મુવંતિ” “ગુરુકુલવાસને તે ધન્ય