________________
૩૩૪
[ પંચસૂત્ર-૪
બ્રાહ્મણ ઇંદ્રભૂતિ ગૌતમ મહાવીર પ્રભુ પાસે આવ્યા તે જ ચારિત્રના અંગા પામ્યા. માટે ગુરુજ્યેાગ કારણ કહેવાય. ઉપાયમાં શુદ્ધિ થયા પછી એજ શુદ્ધ ઉપાય કાર્ય સાધી શકે છે. માટેજ એકલી શુદ્ધિને નહિ પણ એ શુદ્ધ ઉપાયને કારણ કહેવું. એકલી શુદ્ધિ કાના આધારે હેાય ? શુદ્ધ વિદ્યાથી પડિત કહેવાય છે, કેવળ શુદ્ધિથી નહિ. અશુદ્ધિ હોય તે ય ઉપાય વ્યવહારથી તા કારણ તરીકે કહેવાશેજ, નિશ્ચયથી નહિ કહેવાય. વ્યવહારથી સાધન તરીકે કહેવાનું એટલા માટે કે શુદ્ધ હૃદયે અશુદ્ધ પણુ ઉપાયને આદરતાં આદરતાં એમાં શુદ્ધિ આવી જાય છે. બાકી નિશ્ચયથી તા ઉપાયની પાછળ કાર્ય આવે જ. કાં ન આવતું હાય તે એમાં ઉપાયપણું કયાં રહ્યું ? એમ નિશ્ચિય-દૃષ્ટિ કહે છે.
તાત્પય, ચિત્તનો કાઇ પણ પ્રકારે વિયય્યસભ્રમ ઊભેા ન થવા દેતાં મહાસત્ત્વ જીવંત રાખી અને વિશુદ્ધ ભાવ વધતા રાખી ચારિત્રમાની સાધનાએ કચે જવી. એ પ્રત્રજ્યાળને જરૂર સાધી આપશે. જમ્મૂ કુમારના જીવે પૂર્વ ભવે ચારિત્ર લીધા પછી ઘરે નવાઢા મૂકેલી નાગિલાના મેહમાં ચિત્તવિપર્યાસ પામ્યા, સત્ત્વ ગુમાવ્યું, તે પરિણામ પડી ઘરે જવા નાગિલાએ કલ્યાણમિત્ર મની એમને ઊત્તેજિત કર્યા તે એ મહાસત્ત્વ કેળવી પાછા ચારિત્રમાં સ્થિર થઇ એવું પાળ્યું કે પછી સ્વર્ગે જઇ શિવકુમાર રાજપુત્ર બનીને પિતાના અંતરાયે ઘરમાં ચારિત્ર જેવું પાળ્યું. બાર વરસ ને પારણે આંખેલ કર્યા પછી ધ્રુવ થઇ જ પ્રૂસ્વામી બન્યા.
આવ્યા. પણ