________________
પ્રવ્રજ્યા ગ્રહણ વિધિ ]
૨૯૩
ચારિત્ર લે છે! ઘરે એ સાંભળી માતાપિતા પણ ‘ અહે ! ઉગતી યુવાનીમાં આ પરાક્રમ ? અમારા ધાળામાં ધૂળ પડી ! ’ વિચારી ચારિત્ર લે છે! દીક્ષાથી શકયતા હોય તેા માતાપિતા તથા ખીજા પત્ની આદિને પૂર્વે કહ્યું તે રીતે પ્રતિબેાધ કરી એમની સાથે પછી સૌની સાથે ચારિત્ર ધર્મને આરાધે. કેવી રીતે આરાધે ? હંમેશા નિરાશ`સ ભાવથી,-લેાકની ઋદ્ધિ કે માનપાનની, તેમજ પરલેાકના પૌલિક વૈભવવિવલાસની કોઇ અપેક્ષા રાખ્યા વિના ઉચિત કબ્ય ખજાવે. એ સમજે છે કે વૈભવવાદિની શી આશા કરવી ? જે જડ સદા પર છે, તથા આત્માને અપવિત્ર બનાવનાર હેાવાથી અપવિત્ર છે, અને અંતે જાતે પાયમાલ થનારૂં અને આત્માને પાયમાલ કરનારૂં છે, શું એની આશા કરવી? આશા તા એક માક્ષની કરૂં. જે સ્થિર, શાશ્વત અને પવિત્ર છે. ’ આ વિધિએ ચારિત્ર ધર્મની આરાધના કરવી તે પરમ મુનિ શ્રી વીતરાગદેવની આજ્ઞા છે.
6
સૂત્ર-બવુામાસુત્ર પરિળį, વિદ્દિષ્ના નાસત્તિ तदुवकरणं आओवायसुद्धं समईए । कयण्णुआ खु एसी, करुणा य, धम्मप्पहाणजणणी जणम्मि । तओ अणुण्णाए पडिवज्जिज्ज धम्मं ।
અ:-કર્મના ઉદયે (માતાપિતા) જો ન મુઝે, તે એમના જીવનનિર્વાહનું યથાશક્તિ સાધન કરે; તે પણ સ્વમતિ અનુસાર શુદ્ધ આય-ઉપાયવાળું સાધન હેાય. આ કૃતજ્ઞતા છે, અને લેાકમાં ધર્મની પ્રધાન માતારૂપ કરુણા છે. ત્યાર બાદ (એમની) અનુજ્ઞા પામી ચારિત્રધમ અગિકાર કરે.
વિવેચન: હવે જે માતાપિત્તાદિના કની એવી જ