________________
૨૯૧
પપપળ
ની વસ્તુ
મળી,
પ્રવજ્યા ગ્રહણ વિધિ ] જ નથી. આવી મૃત્યુની લટકતી તલવાર નીચે સંસારમાં સુખ શું?
એવી રીતે સંત પિ અસંત અર્થાત સંસારમાં જે વૈભવવિલાસ સત્ છે, એ અસત પણ છે; કેમકે એના પર્યાયે પલટાતા વાર નહિ, વસ્તુ ફરે, ક્ષેત્ર ફરે, માલિકી ફરે, ગુણ ફરે, જીવની રુચિ ફરે, અપેક્ષાએ એજ મામુલી લાગે, એમ અનેક રૂપે એને નાશ સર્જાએલો છે. સ્વમની જેમ આ બધું આળપંપાળ છે, જૂઠ છે, મિથ્યા છે, એના ઉપર આસ્થા રાખવી ખોટી છે. સ્વમની વસ્તુ પર કોણ સમજુ મદાર બાંધે? સ્વમમાં મોટું રાજ્ય મળ્યું, શ્રીમંતાઈ મળી, પણ આંખ ખૂથે બધું ફૂલ ! જીવ ભિખારીને ભિખારી. એમ જીવનમાં ઘણુ ય મળ્યું, પણ આંખ મીંચે ડૂબ ગઈ દુનિયા. જીવ એકલે એમ જ સંસારને ભટકતો ભિખારી! તેથી અહીંની સ્વમવત્ સંપત્તિસગાઓ ઉપર મમત્વ રાખવાથી સર્યું. માટે હે તાત ! હે માતાજી! સંસારમાં અહિં ક્યાંય મમત્વ રાખે મા. સાંસારિક કેઈ પણવસ્તુ ઉપર વિશ્વાસ કે રાગ, હે પૂજ્ય ! ન ધરશે. એમ કરવામાં ઠગાવું પડશે.
સૂત્ર-દેહ મે જુદું કામહ ાધ્ય યુછિત્તિ | अहंपि तुम्हाणुमइए साहेमि एअं, निविण्णो जम्ममरणेहिं । समिझइ अ मे समीहि गुरुप्पभावेणं'।
અર્થ:-મારા ઉપર કૃપા કરે આ સંસાર ઊખેડી નાખવા ઉદ્યમ કરો. હું પણ આપની સંમતિથી આજ સાધું. હું જન્મમરણથી કંટાળ્યો છું. આપ વડિલેના પ્રભાવે મારું મનોવાંછિત સિદ્ધ થશે.