SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૧ તેમજ જેમની પાસે એ વ્યક્ત કરીએ તેમને નમસ્કાર કરીને જ કરવી ઉચિત છે, માટે નમસ્કાર કરે છે,–“આ સાધુ ધર્મને હું નમું છું, વંદુ છું આ ધર્મના પ્રકાશક શ્રી અરિહંતદેવને હું નમું છું. આ ધર્મને હૃદયમાં ઉતારી પાલન કરનાર સાધુ મહર્ષિઓને હું નમું છું. આ ધર્મના ઉપદેશક આચાર્ય ભગવંતેને હું નમું છું. આ ધર્મને મોક્ષના હેતુ અને સત્ય ધર્મ તરીકે સ્વીકારનાર શ્રાવકાદિને નમું છું.' હવે પ્રણિધાન કરવામાં આવે છે – સૂત્ર-છામિ શનિબં ધ રિવત્તિ સન્મ મળવારાચजोगेहिं । होउ ममेअं कल्लाणं परमकल्लाणं जिणाणमणुभावओ । અર્થ મન-વચન-કાયાની પ્રવૃત્તિથી સારી રીતે આ ધર્મ સ્વીકારવા પરમ કલ્યાણરૂપ જિનભગવાનના પ્રભાવે મને આ કલ્યાણ પ્રાપ્તિ થાઓ. - વિવેચન:-“હું ધર્મને પામવા ઈચ્છું છું. કેમકે હવે મને આ ધર્મને જ પક્ષપાત છે, તે પણ સમ્યફ માનસિક વાચિક અને કાયિક પ્રવૃત્તિઓથી વણાએલા ધર્મને પામવા ઇચ્છું છું, આથી હું સંપૂર્ણ સર્વાગ ધર્મ સ્વીકારનું ખાસ પ્રણિધાન (કર્તવ્યનિશ્ચય) કરું છું. આ ધર્મરૂપ કલ્યાણ અને પ્રાપ્ત થાઓ. મારું તે કઈ સામર્થ્ય નથી, પરંતુ પરમ કલ્યાણ સ્વરૂપ શ્રી જિનેશ્વરદેવના પરમ પ્રભાવે (પ્રભાવિક પ્રસાદથી) એ પ્રાપ્ત થાઓ, એવું હું અભિલખું છું.” આ રીતે ખૂબ એકાગ્રતા અને વિશુદ્ધ હદયથી વારંવાર ચિતવે અને ભાવે. અલબત્ પિતાના વિશુદ્ધ અધ્યવસાયથી આમા ધર્મ પામે છે એ વાત સાચી, પરંતુ એ એમજ નથી
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy