________________
પર
સૂત્ર:–તહા નાગરિન ધમ્મનારિબાપુ । અ:-તથા ધર્મ જાગૃતિથી જાગ્રત રહેવું.
વિવેચનઃ-સાધુધમ ની પરિભાવના કરનારા સદા ધમજાગરિકા કરે. કેવી રીતે કરે ? ભાવનિદ્રાના ત્યાગ કરીને. ભાવનિદ્રા એટલે મેાહમય દૃષ્ટિ, અતત્ત્વના ચિંતન, રાગદ્વેષની રમત, મિથ્યાત્વના મુંઝારા, બાહ્ય ભાવના તાંડવ, પ્રમાદની પરવશતા વગેરે. આનેટાળીને સતત ધર્મ જાગરિકા, ધર્મ જાગૃતિ, અર્થાત્ જ્ઞાનમય દૃષ્ટિ, સમભાવના અભ્યાસ, સંવેગ-વૈરાગ્યની વૃદ્ધિ, તત્વની સમ્યગ્ વિચારણા, અત ખભાવ, સત્પુરુષાર્થ-તમન્ના વગેરે રાખવી જોઇએ. એ એવી ઉચ્ચ કેાટિની હોવી જોઇએ, કે જીવનમાં કઠિન સાધુધમ આદરવા માટે જીવને પૂર્ણ ઉદ્ભસિત અને ઉત્સાહી કરનારી હાય, રત્નાપમ-માનવ-આયુષ્યની ખાકી(Balance)માં જે અમૂલ્ય વખત હજી શેષ છે, તેનુ' (૧) મહામૂલ્ય ઉપજાવવા માટે, (૨) આ વિશિષ્ટ જીવનનું વિશિષ્ટ મહાચિત સાચવવા માટે, (૩) જડમુખી પ્રવૃત્તિમાંથી સ થા છૂટી આત્મમુખી પ્રવૃત્તિમાં લીન થવા માટે, અને (૪) વારવાર જન્મમૃત્યુની જ જાલને ટાળવા, તથા (૫) કર્મ વ્યાધિને મિટાવવા માટે ધર્મ-ઔષધને સપૂર્ણ રીતે સેવવું જોઇએ. કાળને ઉચિતનું મૂલ્ય સમજવું જોઇએ. સૂત્ર:-જો મમાછો ? મિત્રત્ત ચિત્રં ?
અર્થ: મને કેવા કાળ મળ્યા છે ? આ કાળને ઉચિત (કર્તવ્ય) શું છે ? ?
વિવેચનઃ-ધર્મ જાગૃતિ આ રાખે કે આ મને કેવા અમૂલ્ય