________________
સંહારમય પાકથી ભેજન તૈયાર થતાં, એમાંથી એ એક જ ઘર પારણું કરતે. એકવાર ભગવાન શ્રી મહાવીર દેવ જ્યાં સાસર્યા છે એ નગરમાં એ આવ્યું. એના પારણા સમયે પ્રભુએ ગૌતમસ્વામીને મેલ્યા. એમણે પ્રભુનું વચન એને જઈને સંભળાવ્યું “મો કfપંકિયા! wifપંકિશો તે ટ્યુમિચ્છરૂ ”—“હે અનેક પિડિક! તને એકપિડિક મળવા ઈચ્છે છે.” તાપસે પ્રભુ પાસે આવી પૂછયું કે “તે એક જ ઘેરથી આહાર લઉં છું, તે અનેક પિડિક શાને?' પ્રભુએ સમજાવ્યું કે “ભલે તું તેમ કરે છે, પણ તારા માટે અનેક સ્થાને પિંડ યાને ઘર ઘર ભેજન તૈયાર થાય છે, એ તારા નામ પર ચડે છે.' જિનવચનથી ઇંદ્રનાગને દર્શનમહત્વચારિત્રમેહનીય કર્મ વ્યાધિ દૂર થયે, અને તરત જ એણે કાયજીવરક્ષા અને આહારની નિર્દોષ ગષણામય સાધુમાર્ગની દીક્ષા સ્વીકારી લીધી.
સંયતિ રાજા કૂર શિકારી હતા, પણ એકવાર શિકાર અર્થે ગયેલ, એને મુનિ પાસેથી દયામય જિનવચન મળ્યાં; તેથી એના કર્મવ્યાધિની એવી ચિકિત્સા થઈ કે એણે શિકાર છેડ્યો ! એટલું જ નહિ, કિન, સંસારમાં કર્મ–વિટંબણા દેખી સંસારને પણ ત્યાગ કર્યો! સંયતિ રાજા મુનિ બન્ય.
આજ્ઞાથી સર્વ કર્મ નાશ થઈ મોક્ષ મળે છે, એટલે આજ્ઞા એ તે શિવફળનું કલ્પવૃક્ષ છે. સ્વર્ગના કલ્પવૃક્ષે એની આગળ તુચ્છ છે. કેમકે એ કાંઈ મેક્ષ ન આપે. જ્યારે જિનાજ્ઞા બાહ્યઆભ્યન્તર તપ દ્વારા કર્મને ચૂરે કરી મેક્ષ આપે છે, માટે આજ્ઞાનાં ગ્રહણ-ભાવન–પાતંત્ર્યની જરૂર છે.
૧૩