________________
(પૃષ્ટ ૯૭થી ચાલુ)
:-જે એવમાઈકુખંતિ-ઈહ ખલુ અણુઈ જીવે, અણાઈ જીવસ્ય ભવે, અણુઈ કમ્પસંજોગ–નિવ્રુત્તિઓ, દુખ, દુકખ, દુકખાણબંધે.
એઅસ્સ શું વચ્છિની સુદ્ધમ્માઓ. સુદધમ્મ સંપત્તી પાવકમ્મવિગમાઓ.
પાવકસ્મવિગમે તહાભવ્રુત્તાઈભાવએ. તસ્સ પુણ વિવાગસાહણિ -૧, ચઉસરણુગમણું, ૨ ટુકડગરિહા, ૩. સુકડાણ સેવણું.
અઓ કાયવમિણું ઉકામેણું સયા સુપ્પણિહાણું ભુજે ભુજો સંકિલેસે, તિકાલમસંકિલેસે.
અર્થ-જે (અરિહંત પ્રભુ) આ પ્રમાણે કહે છે,આ જગતમાં જીવ અનાદિ છે, જીવને સંસાર (પણ) અનાદિ છે, (એ સંસાર) અનાદિ કર્મ સંયોગથી બનેલો છે, અને તે દુઃખરૂપ, દુખફલક, દુઃખાનુબંધી છે.
એને ઉચ્છેદ શુદ્ધ ધર્મથી થાય, શુદ્ધ ધર્મપ્રાપ્તિ પાપકર્મના નાશથી થાય, પાપકર્મને નાશ તથાભવ્યત્વાદિ ભાવથી થાય. તે(તથાભવ્યત્યાદિના પરિપાકનાં સાધને -૧–ચાર શરણનો સ્વીકાર, ૨. દુષ્કતગહ. ૩. સુકૃતેનું સેવન (અનમેદન)
એટલા માટે મુક્ત થવાની ઈચ્છાવાળાએ હમેશા સંલેશ વખતે વારંવાર, અને સંકલેશ ન હોય ત્યારે ત્રિકાળ સમ્યફ પ્રણિધાન સાથે આ સાધન આચરવાં જોઈએ.
(હવે પૃષ્ટ ૯૮ વાંચે)