SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ જેવું કરી, એલવીને મનેય અહારગામ ચાલ્યા ગયા. પંડિત આવ્યેા. જુએ છે, ઘર સળગેલું છે મડદુ' પડયું છે, એટલે રાવા બેઠા કે · હાય ! હું બહાર ગયા તે પત્ની મિચારી બળી ગઈ !’ હવે એના હાડકાં ગંગાજીમાં પધરાવવા લઈ ચાલ્યેા. ગગાના કાઠે પેલા એ અચાનક આને હાડકાનાં પેાટકા સાથે રાત-કકળતા અને માથું ફૂટતા જુએ છે ! એ જોઇને ખંનેને દયા આવી ગઈ, ભારે પદ્મત્તાપ સાથે એની પાસે આવી કહે છે, ' માફ કરજો, અમે કુબુદ્ધિથી તમને દગા દીધા. અનાવટી મડદું ખાળી ભાગી આવ્યા. ક્ષમા કરેા. ’ પંડિત કહે, ‘ તમે કેણુ છે? હું તમને એળખતા નથી. જાએ અહી'થી. સ્ત્રી કહે છે, · અરે! મને ય ભૂલી ગયા? હું તે તમારી ઘરવાળી. ' મૂઢ બનેલા પંડિત માનવા તૈયાર નથી એ તેા કહે છે, ‘ જા રે જા બાઈ ! ગળે કાં પડે ? મારી પત્ની તે। મળી ગઈ. આ રહ્યા એનાં હાડકાં. તું વળી કાણુ ? કાશીમાં તારા જેવા ઠગારા બહુ ક્રે. જા અહીથી, પડિતે ધરાર ન સ્વીકારી, પાંડિત્યે ક્યાં મચાવ્યા? રાગની મૂઢતામાં ભાનભૂલેા અન્યા, શોક કરીકરીને રખડી મર્યા ! મૂર્ખતાના ચેાગે જ્ઞાન જ નથી, મૂઢતાના ચેાગે રહસ્યનુ ભાન નથી. ઉચ્ચ આદશ નથી. પશુતાથી શી વાસ્તવિક વિશેષતા માનવમાં હેાય તે સમજતા નથી. સનાતન સ્વાત્માને ભૂલી ક્ષણિક સુખ દેખાડનારા વિષયેામાં રાતામાતા રહે છે. તત્ત્વની રુચિ તા શું પણુ પણ કોઈ તત્ત્વની વાત પણ યુક્તિપૂર્વક ખીજાને સભળાવે અને બીજાને તે રુચે, તેય આને ખટકે છે. સ્વજીવનમાં રાતદિ’ અતત્ત્વનુ` પાષણવધ ન કરે જાય છે. સ`સારની ચિંતા સિવાય મીજી' સમજવા માગતા નથી. ઇત્યાદિ સ્થિતિ
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy