SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ આવી રીતે ચાલનારને ચાડિયા ચુગલી કરનાર પણ હેરાન કરી શકતા નથી. કેમકે સિધે રસ્તે જનાર ઉપર કોઈ કોરટ કેસ કરતું નથી. ( શ્લોક-૫) नियभिज्जइ नियजीहा, अविआरिअं नेव किज्जए कज्जं न कुलक्कमो अलुप्पइ, कुविओ किं कुणइ कलिकालो ॥५॥ સંસ્કૃત છાયા नियम्येत निज्जीहवा, अविचारितं नैव क्रियेत कार्यम् । न कुलक्रमस्य लुप्येत, कुपितः किं करोति - कलिकालः॥५॥ - સવૈયા છન્દ દુ-રીતે જીભને વશ કરવી, વિણ વિચારે વરવું ન કાંઈ, કુલાચારનું પોષણ કરવું, ઉચ્ચભાવને રાખી ભાઈ, આ ત્રણ વસ્તુપાળે ચિત્તથી, જીવનમાં તે આગળ જાય, આવાજીવને જોઈ કળિયુગ, ક્રોધશમાવી ચાલ્યો જાય.પા. અર્થ-નીચેની ત્રણ વસ્તુનું પાલન કરે તેની પાસેથી કળિયુગક્રોધને શાન્ત કરીને ચાલ્યો જાય છે. અર્થાત્ તેને કળિયુગ અસર કરતો નથી. ૧) બે રીતે જીભને વશ કરવી. - ...- ૧૩)
SR No.022347
Book TitleUpdesh Ratnamala Granth
Original Sutra AuthorN/A
AuthorKundakundsuri
PublisherDhurandharsuri Samadhi Mandir Trust
Publication Year2016
Total Pages42
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy