________________
૪૪૩
કીધી. રાગ, આતંક, કષ્ટ આવે; ખીણુ વચન ભાગ માન્યા. મહાત્માનાં ભાત, પાણી, મલ શાભા તણી નિંદા કીધી, કુચારિનીયા દેખી ચારિત્રીયા ઉપર કુભાવ હુઆ
મિથ્યાત્વી તણી પૂજા પ્રભાવના દેખી પ્રશંસા કોધી, પ્રીતિ માંડી. દાક્ષિણ્ય લગે તેહના ધમ માન્યા, કીધા. શ્રી સમ્યકૃત્વ વિષયિઆ અનેરા જે કાઇ અતિચાર પક્ષ દિવસ માંહિ॰ ૫.
પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતે પાંચ અતિચાર વડુ બંધ વિચ્છેએ દ્વિપદ ચતુષ્પદ પ્રત્યે રીસવશે ગાઢા ઘાવ વાળ્યે, ગાઢ અંધને આંધ્યા. અધિક ભાર ઘાલ્યેાં. નિીંછન કર્મ કીધાં. ચારા પાણી તણી વેળાએ સારસંભાળ ન કીધી. લેહણે દેહણે કીડી પ્રત્યે લંઘાવ્યેા. તેણે ભુખે આપણે જમ્યા કહે રહી માન્યે, ખીખાને ઘલાવ્યેા. શબ્દાં ધાન્ય તાવડે. નાખ્યાં, દળાવ્યાં, ભરડાવ્યાં, શેાધી ન વાવો. ઈંધણ છાણાં અણુશેાધ્યાં માન્યાં. તે માંહિ સ્રાપ વીંછી, ખજુગ, સરવલા, માંકડ, જીઆ, ગિંગાડા સાહતાં સુખ, દુહત્યા, રૂૐ સ્થાનકે ન મૂકયાં. કીડી મકાડીનાં ઈંડાં વિચ્છેદ્માં,લીખ ફાંડી.ઉદેહી, કીડી,મ કાડી ઘીમેલ, કાતરા, ચુડેલ, પતંગીયાં. દેડકાં, અલસીયાં, ઈમલ કુ તાં ડાંસ, મસા, મગતરાં, માખી, તીડ પ્રમુખ જીવ વિષ્ણુઠ્ઠા માળા હલાવતાં ચલાવતાં પંખી, ચક્રેલાં, કાગ તણાં ઇંડાં ફાડયાં. અનેરા
એકે ક્રિયાક્રિક જીવ વિણામ્યા,ચાંપ્યા,દુડુબ્યા. કાંઈ હલાવતાં,ચલાવતાં પાણી છાંટતાં, અનેરાં કાંઈ કામકાજ કરતાં, નિર્વસણું કીધુ. જીવરક્ષા રૂડી ન કીધી. સખારા સબ્જેા. ફંડ ગલણું ન કીધુ. અણુગળ પાણી વાવવું" રૂડી જયણા ન કીધો. અણુગળ પાણીએ અલ્યા, લુગડાં ધાયાં. ખાટલા તાવડે નાખ્યા, ત્રાટકયા. છત્રાકુ