________________
આકાંક્ષા-બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાલ, ગેગે, આસપાલ, પાદરદેવતા ત્રદેવતા, ગ્રહપૂજા, વિનાયક, હનુમંત, સુગ્રીવ, વાલીનાહ, ઇત્યેવમાદિક દેશ નગર, ગામ, ગોત્ર, નગરી જૂજૂઆ દેવ દેહરાના પ્રભાવ દેખી રોગ આંતક કષ્ટ આવે ઈહલેક પર લકાથે પૂજ્યા, માન્યા.
સિદ્ધ, વિનાયક, છરાઉલાને માન્યું, ઈચ્છઠ્ઠું બોધ, સાંખ્યા દક સંન્યાસી, ભરડા, ભગત, લિંગીયા, જોગીયા, જેગી, દરવેશ, અનેરા દર્શનીયાતણે કષ્ટ, મંત્ર ચમત્કાર દેખી પરમાર્થ જાણ્યા વિના ભૂલાવ્યા, મહા. કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં.
શ્રાદ્ધ, સંવછરી, હળી, બળેવ; માહિ પૂનમ, અજા પડે પ્રેત બીજ, ગૌરી ત્રીજ, વિનાયક ચોથ, નાગ પંચમી, ઝીલણ છઠી, શીલ સાતમી, ધ્રુવ આઠમી, નિલી નવમી, અહવા દશમી, વ્રત અગ્યારશી, વત્સ બારશી, ધન તેરશી અનંત ચઉદશી, અમાવાસ્યા, આદિત્યવાર, ઉત્તરાયણ (વિગેરે પર્વો માન્યાં.) નૈવેદ્ય કીધાં. નદક, યાગ, ભોગ, ઉતારણ કીધાં કરાવ્યાં, અનુમોદ્યાં. પીંપલે પાણી ઘાલ્યાં, ઘલાવ્યાં. ઘર બાહિર ક્ષેત્રે, ખલે, કૂવે, તળાવે, નદીએ, દ્રડે, વેવિએ, સમુદ્ર કુંડે, પુણ્ય હેતુ સનાન કીધાં, કરાવ્યાં, અનુમેઘા, ગ્રહણ, શનિશ્ચરે દાન દીધાં. માહ માસે નવરાત્રીએ નાહ્યા. અજાણુનાં થાપ્યાં અનેરાઈ વ્રત વ્રતલાં કીધાં, કરાવ્યાં. .
વિતિગિચ્છા-ધર્મ સંબંધીયા ફળતણે વિષે સંદેહ કીધો. જિન અરિહંત ધર્મના આગર, વિશ્વોપકાર સાગર, મોક્ષમાર્ગના દાતાર, ઈસ્યા ગુણ ભણું ન માન્યા, ન પૂછ્યા. મહાસતી, મહાત્માની ઈહલોક પરલોક સંબંધીયા ભેગવાંછિત પૂજા