________________
૪૩૧ ભૂમિ સુધી એક શ્રાવક ઉછાળવું. શેક સહિત મહોત્સવ પૂર્વક વાછરા વાગતે મોટા આડંબરથી શુદ્ધ કરી રાખેલ ભૂમિઉપર સુખડ વિગેરેનાં ઉત્તમ લાકડાંની ચિતા કરી માંડવી પધરાવે, ત્યારે મૃતકનું મુખ ગામ તરફ રાખી અગ્નિ સંસ્કાર કરી, રખ્યા ચોગ્ય સ્થાનકે પરઠવી, પવિત્ર થઈ ગુરૂ પાસે આવી સંતિકરું કે લઘુ શાંતિ અથવા બૃહશાંતિ સાંભળે તથા અનિત્યતાને ઉપદેશ સાંભળી શ્રાવકો અઠા મહોત્સવ કરે. મૃતકને ઉપાડી ગયા પછી આખા મકાનમાં ગોમુત્ર છાંટવું તથા મૃતકના સંથારાની જગ્યા સેના વાણી કરેલ અચિત્ત પાણીથી ધોઈ નાંખવી તથા મૃતકે જ્યાં જીવ છોડ હોય ત્યાં લોટને અવળે સાથીઓ કરે.
૨૪ અંતિમ દેવ વાંદવાને વિધિ કાળ કરેલ સાધુ સાધ્વીના શિષ્ય કે શિષ્યા અથવા લઘુપચંયવાળા શિષ્ય કે શિષ્યા અવળો વેશ પહેરે અને એ જમણું હાથમાં રાખી અવળો કાજે દ્વારથી સન તરફ લે. અવળે કાજે લેતી વખતે પ્રથમ કરેલ લેટને અવળ સાથીઓ અવળા કાજામાં લઈ લેવો પછી કાજા સંબંધી ઈરિયાવહિ પડિકકમીને અવળા દેવ વાંદવાની શરૂઆત કરે.
પ્રથમ કલાણુકંદેની એક થેઈ કહી એક નવકારને કાઉસ્મગ પછી અન્નત્થ૦ અરિહંત ચેઈજય વપરાયઉવસગ્ગહર? નમોડ જાવંત, ખમાય નમુત્થણું , અંકિંચિત્ર પાર્શ્વનાથનું ચિત્યવંદન, લેગસ્ટએક લેગસને કાઉસગ અન્નત્થ૦ તરૂઉત્તરી ઈરિયાવહિ૦ ખમાસમણ દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુકકડે કહે. પછી અવળે વેષ કાઢી નાખીને સવળો વેષ પહેરીને પછી સવળે કાજે લેવા સંબંધી ઈરિયાવહિ