________________
૪૩૦ ઝાળીમાં ભાંગેલું પાત્ર લાડુ સહિત મૂકવું. જે બે પુતળાં હેય તે બંનેને તે પ્રમાણે આપવું. પછી પુતળાં આદિ બધી વસ્તુ મૃતકની પાસે મૂકવી. પછી સારો મજબુત ત્રીજે કપડે હોય તે પાથરીને તેની અંદર બધી વસ્તુઓ સહિત મૃતકને સુવાડીને કપડાંના બધા છેડા વીંટાવી દે, અને મૃતકનાં પ્રથમનાં બધાં વસો હોય તે શ્રાવકે ઉના પાણી થી પલાળી સુકાવી ફાડીને પરઠવી દે અને સંથારે કામળી વિગેરે જે ઉનનાં કપડાં હોય તેને મુત્ર છાંટે (જે સુતરાઉ કપડાંને પલાળવાની જોગવાઈ ન બને તે ગોમુત્ર છોટે તે પણ ચાલે) ૨૨ સાધુ સાધવી કાળ ધર્મ પામે ત્યારે જોઈતા
સામાનની યાદી લાડવાના ડોઘલા. ૪. દીવીએ વાંસની ૪. વાટકા ૪. દેવતાને કંપ શેર ૨. સુતર શેર રાા બદામ શેર ૧૦ ટેપરો મણ ને ચોમાસું હોય તે વધારે. પુંજણ ૨. સમાજમાં સામાન–વાંસ ૨. ખપાટી ને છાણ આશરે ૧૫ ખેડા ઢેરની ગાડી. બરાસ તેલે કા કેશર કેલે છે. વાસક્ષેપ તોલે છે. સેના રૂપાનાં કુલ. બળતણ છૂટા પૈસા રૂા. ૫ ના આશરે. તાસ, દેવડે. બાજરી આશરે મણું ૫. સુખડ રાળ શેર બે માસું હોય તે વધારે. ગુલાલ શેર ૫. નાડું શેર ૧,
ગૃહસ્થ મૃતકને લઈ જાય ત્યારે બીજીવાર વાસક્ષેપ મંત્ર કે વેચાતે લાવેલે એમને એમ નાખ. ઉપાશ્રયમાંથી મૃતકને બહાર કાઢે ત્યારે પગ તરફથી કાઢે, ફેઈ એ રાવું નહિ, પણ સર્વ શ્રાવકે “જય જય નંદા” “જય જય ભટ્ટા” એમ બોલતા જવું અને આગળ બઢામે નાણું વિગેરે ઉપાશ્રયથી ઠેઠ સ્મશાન