________________
કરછ સર્વે ચક્ષાંબિકાળા યે, વૈયાવૃત્યકરા જિને, (સુરા) શુદ્રોપદ્રવસંધાતં, તે દ્રુતં દ્વાવલંતુ નઃ ૧ પછી પ્રગટ લેગસ કહે. ૧૯ બાર માસે કાઉસગ્ન કરવાનો વિધિ.
ચિત્ર શુદિ ૧૧-૧૨-૧૩ અથવા ૧૨–૧૩-૧૪ અથવા ૧૩–૧૪–૧૫ એ ત્રણ દિવસમાં દરરોજ દૈવસિક પ્રતિક્રમણમાં સજઝાય કહ્યા પછી આ કાઉસ્સગ કરો. પ્રથમ ખમાસમણ દઈ ઈચ્છા “અચિત્તરજ એહાડાપણુત્થ કાઉસ્સગ કરૂ ?’ ઈચ્છ, અચિત્ત કરેમિ કાઉસગ્ગ અન્નત્થવ કહી ચાર લેગસસને કાઉસ્સગ સાગરવરગંભીરા સુધી કરે, પારીને લોગસ્સ કહે. ૨૦ લગ્ન કરવાના પ્રારંભમાં કાઉસ્સગ કરવાને વિધિ.
લેચ કર હોય તે દિવસે લોચ કર્યા અગાઉ ઈરિયાવહી પડિકમી ખમા ઈચ્છા (સચિત્ત) અચિત્તરજ એહાડાવત્થ કાઉસ્સગ કરૂં?” ઈચ્છે (સચિત્ત) અચિત્ત કરેમિ કાઉસ્સગ્ન અન્નત્થ૦ કહી ચાર લેગસ્સનો કાઉસગ્ગ સાગરવરગંભીરા સુધી કર, પારીને પ્રગટ લોગસ્સ કહે. ૨૧. કેઈ સાધુ કાળ કરે ત્યારે સાધુને કરવાને વિધિ.
જે કોઈ સાધુ કે સાધ્વીએ રાત્રે કાળ કર્યો હોય અને બીજા સાધુઓને પ્રતિક્રમણ ક્રિયા કરવી હોય તે સ્થાપનાચાર્યજી લઇને તે સ્થાને કે બીજે સ્થાનકે જઈને મનમાં ક્રિયા કરવી અને કાળ કરેલ સાધુ તથા બીજા સાધુઓના સ્થાપનાચાર્યજી ત્યાં રાખવા નહિ.