________________
૪૩
૧૫ પડિલેહણ વિધિ (સાંજની) ખમાસમણ દઈ, ઈચ્છાબહુ પવિપુત્રા પરિસિ! કહી, ખમાસમણ દઈ, ઈરિયાવહી પડિકમી, ખમાસમણ દઈ ઈચ્છા પડિલેહણ કરું ! ઈચ્છે. અમારા ઇરછા વસ્તી પ્રમાજી! ઈચ્છ, કહી ઉપવાસ કર્યો હોય મુહપત્તિ, આસન ને એ પડિલેહવાં. નહીં તે પૂર્વવત્ પાંચ વાનાં પડિલેહવાં. પછી ઈરિયાવહી પડિકકમી ખમાસમણ દઈ ઈચ્છકારી ભગવન પસાય કરી પડિલેહણ પડિલેહાજી. એમ કહી, પૂર્વોક્ત રીતે સ્થાપનાની પડિલેહણા કરવી. પછી ખમાતુ ઈછાટ ઉપાધિ મુહપત્તિ પડિલેહું? ઇચ્છ. કહી, મુહપત્રિ પડિલેહીખમાય ઈચ્છા સજઝાય કરૂ. ઈચ્છ કહી એક નવકાર ગણુને “ધર્મો મંગલ મુકિક” એ સઝાય પાંચ ગાથાની કહી. પછી આહાર વાપર્યો હોય તો બે વાંદણાં દઈને ઈચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચકખાણને આદેશ દેશે. કહી મુદ્દેસી આદિ ચગ્ય પચ્ચક્ખાણ કરે. ઉપવાસ કર્યો હોય તે ખમાસમણ દઈ ઈચ્છકારી ભગવન પસાય કરી પચ્ચખાણને આદેશ દેશે જ.” કહી ચઉવિહાર ઉપવાસ કે પાણહારનું પચ્ચખાણ કરે. પછી ખમાત્ર ઈચ્છા ઉપધિ સંદિસાહું? ઈચ્છ. ખમાત્ર ઈચ્છા ઉપષિ પડિલેહું? ઈચ્છ. કહી સર્વે વસ પડિલેહે. પછી પૂર્વોક્ત રીતે ઇરિયાવહી પડિકકમી, કાજે લઇ, ઈરિયાવહી પડિકકમી કાજે પરઠવે.
- ૧૬ Úડિલ શુદ્ધિને વિધિ. દેવસિક પ્રતિક્રમણના પ્રારંભમાં ખમાર ઈરિયાવહિ૦ તસ્ય ઉતરી. અન્નત્ય યહી એક લેગસને કાઉસ્સગ્ય ચંદેસુ નિમ્મુલયરા સુધી કરી “નમો અરિહંતાણું” કહી કાઉસ્સગ પારી લેગાસ અમારુ ઈચ્છાકારેણ સંસિહ ભગવન ! પચ્ચકખાણ