________________
૮૧
ખંડના વિરાધના કીધી હૈયા ચારિત્રાચાર વિષઈઓ. અને જે કઈ અતિચાર | ૪ |
વિશેષત:ચારિત્રાયારે તપાધનતણે ધર્મેન્વયછક કાય, અકખે ગિહિભાયણે પલિઅંક–નિસિજજાએ, સિગુણ સંભવજજણ . પ .
વ્રત ષકે પહિલે મહાવતે પ્રાણાતિપાત સૂક્ષ્મ બાદર ત્રસ થાવર જીવતણી વિરાધના હુઈ, બીજે મહાવતે ક્રોધ લોભ ભય હાસ્ય લગે જુઠું બોલ્યા, ત્રીજે અદત્તાદાન વિરમણ મહાવ્રત–સામીજીવાદરં તિસ્થયરઅદત્ત તહેવ ય ગુરુહિં એવમદત્ત ચઉહા, પન્નાં વીયરાએહિં ૧૫ સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થંકર અદત્ત, ગુરુ અદત્ત, એ ચતુર્વિધ અદત્તાદાનમાંહિ જે કાંઈ અદત્ત પરિભોગવ્યું. ચોથે મહાવ્રત–વસહિકતનિસિજિર્જદિય, કુહિંતરપુવકીલિએ પણિએ અઈમાયાહારવિભુસણાય, નવ ગંભચેર ગુત્તીઓ ના એ નવવાડી સુધી પાલી નહીં, સુહણે સ્વખાંતરે દષ્ટિવિપર્યાસહુઓ. પાંચમે મહાવ્રત ધર્મોપગરણને વિષે ઈચ્છા મૂચ્છ ગૃદ્ધિ આસક્તિ ધરી, અધિકે ઉપગરણ વાવર્યો, પર્વ તિથિએ પડિલેહ વિસર્યો, છઠે રાત્રીજન વિરમણ વ્રતે અસુરો ભાત પાણી કીધે, છારગાર આવ્યો, પાત્રે પાત્ર બંધે તક્રાદિકનો છાંટ લાગે, ખરડો