________________
૩૭૯
અઢિવહા નાણુમાયારો ॥ ૨ ॥ જ્ઞાન કાલવેલામાંહે પઢયે ગુણ્યા પરાવર્તો નહિ । અકાલે પઢયા, । વિનયહીન બહુમાનહીન યાગ પધાનહીન પઢ્યા, અનેરા કન્હેં પઢયા અનેરે। ગુરુ કહ્યો । દેવવંદણુ વાંદણે પડિમણે સજ્ઝાય કરતાં પઢતાં ગુણતાં કુડા અક્ષર કાને માત્રે આગલા એછે ભણ્યા ગુણ્યા । સૂત્રા ત ભય કૂંડા કહ્યાં! કાજે અણુઉદ્ધર્યો, ડાંડે અણુપડિલેહ્યો, વસતિ અણુશેાધ્યાં, અણુપવેયાં, અસઝાઇ અણ્ણાન્ઝા કાલવેલામાંહિ શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત પઢયા ગુણ્યા પરાવો। અવિધિએ યેાગાપધાન કીધાં કરાવ્યાં । જ્ઞાનાપગરણ પાટી, પેથી, ઠવણી, કવલી, નાકારવાલી સાપડા, સાપડી, દસ્તરી, વહી કાગલીઆ આલિઆ પ્રત્યે પગ લાગ્યા થુંક લાગ્યા થુ કેકરી અક્ષર ભાંજ્યા । જ્ઞાનવ ત પ્રત્યે પ્રદ્વેષ મત્સર વહ્યો અંતરાય અવજ્ઞા આશાતના કીધી ! કુહી પ્રત્યે તાતડા ખેાખડા દેખી હરા વિતર્ક્યુ। મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિધજ્ઞાન મનઃપવજ્ઞાન, કેવલજ્ઞાન, એ પાંચે જ્ઞાનતણી અસ ્હા આશાતના કીધી, જ્ઞાનાચાર વિષઈ અનેરા જે કાઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર ૦ ૫ ૨ !
દર્શનાચારે આઠ અતિચાર–નિસ્સકિઅ નિકખ઼િઅ, નિષ્વિતિગિચ્છા અમૃતદૃિી । ઉવવુહ ચિરીકરણું, વચ્છã