________________
૩૧ સંધ, બીયકાયસંધ, ત્રસકાયસંધ, થાવરકાયસંઘ,
પૂઈયા સંધર્ટ, ઠાણુઓઠાણું સંકામિયા, દેહરે ગોચરી બાહિરભૂમિ માર્ગે જાતાં આવતાં સ્ત્રી તિર્યચતણ સંઘટ્ટ પરિતાપ ઉપદ્રવ હુઆ, દિવસમાંહિ ચાર વાર સજઝાય, સાત વાર ચૈત્યવંદન કીધાં નહિં, પ્રતિલેખણુ આઘી પાછી ભણાવી, અસ્તવ્યસ્ત કીધી, આર્તધ્યાન રૈદ્રધ્યાન ધ્યાયાં, ધર્મધ્યાન શુકલધ્યાન ધ્યાયાં નહીં, ગોચરી તણા બેંતાલીશ દેષ ઉપજતા જોયા નહિં, પાંચ દોષ મ ડલીતણા ટાલ્યા નહીં, માગું અણુપુજે લીધું અણપૂંજી ભૂમિકાએ પરઠવ્યું. દેહરાઉપાશ્રયમાંહિ પેસતાં નિસરતાં નિસિડી આવસહી કહેવી વિસારી, જિનભવને ચોરાશી આશાતના, ગુરૂ પ્રત્યે તેત્રીશ આશાતના, અને જે કાંઈ દિવસ સંબંધી પાપદોષ લાગ્યો હોય, તે સવિ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં.
૪ રાત્રિક અતિચાર નાના. ૧ સંથારાવિકૃણકી, પરિણુકી, આઉં ટહુકી,પસારણુકી છઈ સંઘણુકી અચખુ વિસય હુએ, સંથારાપોરિસી તણે વિધિ ભણવ વિસર્યો, કલુંઅણપુંજે હલાવ્યું. ૧ હાલમાં પ્રાયઃ દિવસ અને રાત્રના નાના અતિચાર બોલવાની પ્રવૃત્તિ નથી