________________
૩૭
એકત્રીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે સૂતકીથી પૂજા થાય નહીં
આજકાલના જવાને દુનિયામાં રહ્યા છતાં સ્નાન સૂતકને કારણે મુકીને બેઠા છે. હિંદુઓ કરતાં એ વાત વિચિત્ર છે. ઢેઢી આને પણ સ્નાનસૂતક લાગે છે. તે તેવા પણ જવાની આ નથી આથી તેમને શું કહેવું! તો તીર્થંકર મહારાજની આસાતના ગણાય જેઓ શમશાને જઈને પૂજા કરે છે તેઓ આસાતનાના ભાગી છે. ચડસાચડસીવાળા સાધુએ જાણી જોઈને સૂતકવાળાને ત્યાં વહેરવા જાય અને ગૃહસ્થ વહેરાવવાની ના પાડે છે તે કહે છે કે તને પાપ નહિ પણ મને પાપ ! માટે તું વહેરાવ! પાપ કેઈનું લીધેલું આવતું હશે ખરું? બીજા પાસે કરાવવું અને કહેવું કે મને પાપ! તેને અર્થ શું? કેવલ આસ્તિક જિનપણાનું કાળજામાં મીંડું હેય તેજ બને, તે વિના બને નહી. આવું બેલે નડી. દીક્ષા લેવા પહેલાં સ્નાન કરી નાંખે છે. તેથી તેમને દુનિયાનું નમ્નાસૂતક મુકી દીધું છે. સાધુ પૂજા કેમ ન કરેલ
દેશ વેષ સગાસંબંધ છોડી મિલકત માટે સિવિલ ટેકસને આખી દુનિયા કહે છે. લેણું માટે મરી ગયે જેને જિનેશ્વરના વચન ઉપર દેશ વેષ સગા સંબંધીને સંબધ તેડી નાખ્યો છે તેમને માટે કહ્યું કે તમારે પૂજા કરવી નહીં. જેને આરિસે દેખીને પિતાને ડાઘ કાઢી નાંખે પછી તેને આરિસાની જરૂર નહી, ડાઘ કાઢનાર મનુષ્ય ડાઘ નીકળી ગયા પછી આરિસે ન જુએ, પણ કાળા મેંઢાવાળે જ કહે કે હું નથી જેતે, પણ તું જે જુવે તે હું જેવું તેમ કહે. એક બાઈ છે તેને ગતાગમ નથી, જે કંઈ પણ વસ્તુને ઉપગ કરે તે ધણીને કરાવીને કરે આટલું સમજે, નવા મકાન વિગેરે બધામાં પહેલાં ધણી જાય પછી પિતે જાય આમ વિવેક સાચવે. એક વખત ધણુ બજારમાંથી સારી સાડી લઈને આવ્યા. અને કહ્યું કે પહેર ! ત્યારે પેલી સ્ત્રી કહે કે પહેલાં તમે પહેરે! પછી હું પહેરીશ. આ કેવી ભક્તિવાળી બાઈ?