SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશક પ્રકરણ [ વ્યાખ્યાન ૬૬ ત્રણ ભાવના હોય તે સમકિત પણ દુ:ખી ન થાવ માટે ‘મુખ્યતાં નગત્તિ' આખુ જગત માક્ષ પામી જાવ! અહીં જે આ કહેવામાં આવે છે. તેમાં તે તી કરના વચનમાં વાંધા આવે છે. કેમ ? તી કર ભગવાન સાક્ષાત્ ફરમાવે છે કે કાઇ કાલે સ જીવા મેાક્ષે ગયા નથી અને જશે નહિ ત્યારે તમે કહેા છે કે બધા જાવ ! પણ તે સંગત કેમ થાય ? આપણા કુટુંબમાં અત અવસ્થાએ માણસ છે, તેને વૈદડોક્ટરે કહી દીધું કે હવે કઈ નથી તેમ ધારીને નીચે ઉતાર્યાં તે વખતે આ મરે તેમ ખેલે ખરા ? તમે કેઈ પ્રકારે જીવે તેમ ખેલે ? તેમાં સાચા તમે કે વેદ ડૌકટર સાચા ? એય સાચા ! તમારી ધારણા એ જીવે એમ ઇચ્છે, આયુષ્ય નહિ ડાય અને ન જીવે એ વાત જુદી, તેમ અહીં એના નશીબે અશુભના ઉદયથી તે ભલે મેક્ષ ન પામે પણ અમે એ મેાક્ષ ન પામે એવું ઈચ્છનારા નથી. માટે આખું જગત ભવ્ય અભવ્ય મિથ્યાત્વી અધા મેક્ષે જાવ. આ ત્રણ ધારણા હાય તે। સમકિત ! । શાસ્ત્રકાર જણાવે છે કે મિથ્યાત્વી થવું આપણને ગમતું નથી, મિથ્યાત્વી શબ્દથી ચમકીએ છીએ સમકિતથી રાજી થઇએ છીએ પણ તેની જડરૂપી આ ત્રણ ભાવના ખ્યાલમાં રાખે ! આ ત્રણ ભાવના ન હાય તા સકિત નથી. વરોધિમાં વિશેષતા. વએષિમાં શું ? હાથે પગે લુલી લંગડી ખાઈ નદીને કાંઠે એઠેલી તે નદીમાં તણાતા પુરૂષને તારવા માટે ખીજાને બુમ પાડે, પણ તારૂ જુવાન હાય તે શું કરે ? પડતા દેખતાની સાથે ભુસ્કા મારીને કાઢે, બીજા બધા સમકિતવાળા લુલ્લી લગડી ડોશીના જેવા; કાઇ કાઢજો ! દાડા રે! દોડા! તેમ કરે, બીજું ક'ઇ નહીં કરી શકે. તેમ કાઢવા માટે કેડ બાંધવાની તેને નહી. ત્યારે તીર્થં કરમહારાજના જીવ કેડ બાંધીને પ્રવાહમાં પડે, તેમના વિચારજ એ કે ડુબે કેમ ? ડુખતાને તારૂ ! આવા તેજસ્વી ધર્મ છતાં
SR No.022335
Book TitleShodashak Prakaran
Original Sutra AuthorN/A
AuthorChandansagar, Saubhagyasagar
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1957
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy