________________
પડશક પ્રકરણ
[ વ્યાખ્યાન
કરોના વચનને અક્ષર વગરના માને છે. તીર્થકરોની દેશના અશબ્દવનિ તેમાં દુનિયા સમજી અને તેથી જગગુરૂ બન્યા, તે કેના ઘરને ન્યાય. હારમોનિયમમાં શબ્દની છાયા પડે છે ત્યારે આ તે અશબ્દધ્વનિ કેવલજ્ઞાન પામીને જગદ્ગુરૂ માનવા છે. ઉપદેશ છે પછી અશબ્દધ્વનિવાળા કેવી રીતે ઉપદેશક બન્યા? શી રીતે શાના દેશક? જગતના જીવના ઉદ્ધારનું ફલ તીર્થંકરપણું એ કેમ બન્યું? જગતને ઉદ્ધાર કરનારે બધી ભાષા લેવી જોઇએ. અત્યારે અહીં તે દિગંબરોએ ભાષાને ભમરડે મા. અશબ્દધ્વનિ માનનાર ભાષાને ભમરડોવાળે કે બીજું કંઈ! તેના કરતાં પોપટ મેને સારાં ને તે શબ્દ લે છે
આ દિગ બરેમાં દેવ થાય ત્યારે શબ્દધ્વનિ નીકળી જાય. પહેલાં -શબ્દવનિ હોય. કેવલજ્ઞાન થયું એટલે જીભે તાળ વસાયા; મુંગાને બીજો અવતાર. ત્યાં એમ કહીએ તે ચાલે કે મુંગા માનવાનું કારણ શું? તેમાં કારણ–તેને પિતાને બેસવું હોય ત્યારે ઔદારિક પુદગલે લે તેથી આહાર માનવું પડે. તે નહી માનવા માટે અશબ્દવનિ માની લીધે. જ્યારે વિકલેનિદ્રય જાનવરમાં પણ અશબ્દધ્વનિ છે, પંચેન્દ્રિય જાનવરમાં શબ્દવનિ છે ત્યારે તેમને તે દેવ થાય ત્યારે શબ્દરહિત વનિ છે. - વાગ્યવાચક તરીકે ભાષા અસંજ્ઞીમાં ન હોય.
મૂલવામાં આવે! જ્યાં સુધી વિકલેન્દ્રિયપણું ત્યાં સુધી શબ્દ ભાષા ખરી પણ કઈ? શબ્દના નિર્દેશ વગરની. તેમાંથી મનુધ્યમાં આવ્યાજ્યાં સુધી મનુષ્યમાં ન આવ્યા હોય ત્યાં સુધી ભાષાનો વા કે વાચક તરીકે ભાવ હાય જ નહી. અમુક પદાર્થ કહે છે, તે શબ્દ ધાર્યો, પદાર્થ ધાર્યો, તે સંજ્ઞી પંચેન્દ્રિયમનુષ્યમાં વ્યવહારના પદાર્થોની ભાષા વ્યવહારથી જણાતી પ્રવૃત્તિને અત્યારે માનીએ છીએ. પહેલાં કહેવાતી નહોતી તેમ ન કહી શકે. માનવી વિગેરેને વ્યવહાર મનુષ્ય ઉત્પત્તિથી ચાલુ છે. અર્થાત્ મનુષ્યમાં અનાદિકાળથી ચાલુ છે દુનિયાની