SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ આગમાધિકાર એને જ્ઞાનિઓએ વ્રત માન્યું છે માટે તે હિંસાદિ સંબંધી જ્ઞાન વ્રત લેનારાઓએ પ્રથમ કરવું જોઈએ એ અડિ નિશ્ચિત-જરૂરી છે. મારા જીવ અજીવ ત્રસ સ્થાવરને જાણનારને સદ્વ્રતી–સુપ્રત્યાખ્યાની માનવામાં આવેલ છે. માષતુષ આદિના સરખા અ૫જ્ઞાનવાળા પણ મુનિ જ્ઞાનિની નિશ્રાથી શુદ્ધ છે એમ સમજવું રોપા જીવ અને અજીવને જાણનાર પુણ્ય અને પાપને જાણે છે અને પાપને જાણનાર અનેક પ્રકારની ગતિએ જાણે છે અને તેથી ધારણ કરનાર થાય છે. પારદા આવી રીતે મેક્ષસુધીની પરંપરાને વિચારનાર વિદ્વાન આ (ક્રમં નાપાં) સૂત્રને ગૃહસ્થના આચારમાં જેડે નહીં. सूत्रार्थाभ्यामगारिभ्यश्चतुर्थाध्ययनावधि । दशवैकालिकं देयं मुनिनाऽर्थाद्धि पञ्चमम् ॥२८॥ સાધ્વારા તતઃ શ્રાદ્ધ શાસ્થતિ નિણિ પુન: परोक्तानां विकल्पानां सिद्धसाधनता ततः ॥२९॥ અર્થ-ગૃહસ્થને શ્રી દશવૈકાલિકસૂત્ર ચાર અધ્યયન સુધી સાધુએ સૂત્રથી તેમજ અર્થથી આપવું અને પાંચમું અધ્યયન અર્થથી આપવું પણ સૂત્રથી નહિં ર૮ તેથી દશવૈકાલિકસૂત્રથી સમસ્ત સાધુના આચારને શ્રાવકે જાણશે. એ પછીને વાદિએ કરેલા બધા વિકલ્પ સિદ્ધસાધન જેવા છે. એરલા ચારિત્રક્ષિત સાધો, સમવેર પ્રMિાં પુન: ' प्रतिमादि समभ्यस्य, श्रुत्वा साधोस्तकच्छ्रयेत् ॥३०॥ અર્થ–ચારિત્રની આકાંક્ષા–અભિલાષા સાધુને સંભવે છે, ગૃહસ્થને તે અભ્યાસ કરવા યેચ જે પ્રતિમાદિ તેને સાધુ પાસેથી સાંભળી અંગીકાર કરે. ૩૦ यथाई वा श्रुतं श्राद्धोऽध्येति तत्प्राकृते कृतिः । नैवं स सर्वसिद्धान्तपारदृश्वत्वमर्हति ॥३१॥
SR No.022335
Book TitleShodashak Prakaran
Original Sutra AuthorN/A
AuthorChandansagar, Saubhagyasagar
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1957
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy