SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ષત્રિશ કા उत्तितीर्षुर्भवान्धिं प्राग्यथा देवं तथा गुरुं । सुवर्णवत् परीक्षाभिर्निपुणं लक्षयेत् सुधीः ॥ ११॥ नाहः स्याद् भावितो मुक्त्यै पार्श्वस्थादिकुमार्गगैः । નાઈ: त्यक्त्वा शिवाध्वविघ्नांस्तदाश्रयेत् सुगुरुं ततः ॥१२॥ सर्व न चेदं सूत्रार्थज्ञानं विना समर्थयेत् । श्राद्धस्तत्सर्वविरतिर्योग्योऽत्रेति वचो मुधा ||१३|| અ –ભવસમુદ્રને પાર પામવાની ઇચ્છાવાળા તેમજ સારી બુદ્ધિવાળે એવેા આત્મા જેમ પ્રથમ ઉત્તમ દેવની તેમ ઉત્તમગુરૂની સુવર્ણની પેઠે પરીક્ષાવડે આળખાણ કરે. ૧૧k પાસસ્થા વિગેરે ઉન્માર્ગે ચાલનારા કુર્ગુરૂએથી વાસિત એવા જીવ મુક્તિ માટે ચેાગ્ય થતા નથી માટે મેાક્ષમામાં કટક સમાન એવા કુગુરૂને ત્યજીને સદ્ગુરૂને અગીકાર કરે. ૫૧૨ા આ બધું ઉપરોક્ત સૂત્ર અને અર્થના જ્ઞાન વગર શ્રાવક સિદ્ધ ન કરી શકે માટે સર્વવિરતિવાળે સાધુજ આગમાનું અધ્યયન કરવામાં અધિકારી છે ગૃહસ્થ નહિ' એ વચન વૃથા છે. ૫૧૩૫ किञ्च याम्येव निर्हतुपार्श्वस्थत्वादिसाधने । कारणानि हि तान्याप्तोपदेशात् मुनिताविधौ ॥ १४ ॥ उत्सर्गानपवादांस्तत् ज्ञात्वा बुध्येत सद्गुरुं । न तज्ज्ञानं च सुत्रार्थबोधं विरहय्य जातुचित् ॥१५॥ ૩૧૭ અથ વળી પાસથાપણું વગેરે સિદ્ધ કરવામાં જે કારણેા છે તેજ કારણેા આમોપદેશાનુસાર મુનિપણું સિદ્ધ કરવામાં છે ૧૪ા તે માટે ઉત્સર્ગા અને અપવાદોને સમજી સદ્ગુરુને એળખે અને તે (ઉત્સર્ગ અને અપવાદનું જ્ઞાન સૂત્ર અને અના આધ વગર કદી થાય નહિ. ૫૧પા जिनोपदिष्टतत्त्वानि, सम्मतानि सुदृष्टिना । न जनैरुदितं किञ्चित्कस्मैचित् रहआश्रितैः ॥१६॥
SR No.022335
Book TitleShodashak Prakaran
Original Sutra AuthorN/A
AuthorChandansagar, Saubhagyasagar
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1957
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy