________________
आगमोद्धारक-आचार्य श्रीआनन्दसागरसूरिपुरन्दरप्रणीता
आगमाधिकार-षट्त्रिंशिका (१) वाड्-मयानि जिनोक्तानि, दृब्धानि गणधारिभिः। आचारादीनि यतिभिरध्येयानि समाक्रमात् ॥१॥
અથશ્રી જિનેશ્વર દેએ પ્રરૂપેલ અને શ્રીગણધરભગવંતેએ ગુંથેલ એવા આચારાંગ આદિ આગમનું અધ્યયન વર્ષના ક્રમે એટલે દીક્ષા ગ્રહણ પછી ત્રણ વર્ષે નિશીથાધ્યયન, ચાર: વર્ષે સૂત્રકૃતાંગસૂત્ર આ પ્રમાણે સાધુઓએ કરવું જોઈએ તેના
अध्येति सूत्रत: साधुरागमं पाठकाननात् । अर्थतः सूरिराजानां, मुखतः पात्रतां गतः ॥२॥ अत एव श्रुते 'दीपो न गार्हस्थ्य' इतीरितम्। साधोमनोरथो देवीभूतस्याल्पागमाश्रितः ॥३॥ चतस्रोऽपि प्रतिपदः स्वाध्याये वर्जिता मुनेः। व्रते शिक्षापदं श्रौतयोगवत्तेति कीर्तितम् ॥४॥ श्राद्धाः शास्त्रेषु लब्धार्थादिविशेषणसंयुताः । गदिता गणभृद्भिर्न, मुनिवत्सूत्रधारिणः ॥५॥ त्रिवर्षीयो मुनिः पाठ्यः, प्रकल्पः पुनरग्रतः । वर्षवृद्धया क्रमात् शेषसूत्राणीति जगौ गणी ॥६॥ અર્થ–આગમોનું અધ્યયન સૂત્રથી ઉપાધ્યાયજીના મુખથી અને અર્થથી આચાર્યજીના મુખ કમલથી ચેગ્યતાને પામેલ મુનિ કરે, આવું શાસ્ત્રનું કથન હોવાથી આગમ ભણવાને અધિકાર સાધુને છે. નહિં કે ગૃહસ્થને મારા આથી જ ગૃહસ્થપણામાં દીવે (આગમરૂપી) ન હોય એમ આગમમાં કહ્યું છે. તેમજ જે સાધુ દેવપણને પામેલ હોય તે દેવને અપાગમ સમ્બન્ધી મનેરથ. હોય છે. આવા તથા સૂત્રનું અધ્યયન કરવામાં ચાર મહા પડવાઓ.