________________
૩૦૩
સત્તાવનમું] સદ્ધર્મદેશના–વિભાગ બીને ગુરુ કેવા જોઈએ?
ધર્મ અને ગુરૂ માનવા કેના આધારે? તે દેવના આધારે. દરેક આસ્તિકે આવી રીતે ત્રણને માન્યા છતાં જૈન ધર્મ મુખ્ય આધારને પકી શકે છે. બીજાઓ આધાર પકડી શકતા નથી. બીજામાં ધર્મ ભકતો માટે પણ ભગવાનને માટે નહિ. હાય જેવા પ્રપંચ, જીઠ, ચેરીઓ કરે તે ભગવાનને વાંધો નહિ. કેમ? તે ભગવાનને ધર્મને સંબંધ નથી. જૈનેતરમાં ભગવાન અને ધર્મને સંબંધ નહિ. એકાંત નિત્ય મત કેમ માનવો પડ્યો? જે એકાંત નિત્ય મત ન માને તે તેમના ભગવાનના લેગ લાગે ! જે જૈન દર્શન સ્યાદ્વાદ માને છે તેને નહિ માનતાં નિત્ય-એકાંત વાદ માને છે. તેમને ભગવાનનું એક સારું કાર્ય લાવે? ત્યાં આગળ ભગવાનને ધર્મને સંબધ નહિ. તેમ ગુરૂને પણ ધર્મ સાથે સંબંધ નહિ. ત્યારે અહિં જૈનદર્શનમાં ભગવાન ગુરૂ પણ ધર્મના બંધાયેલા, તેના બંધ વગરના દેવ ગુરૂ નહિ. માટે જણાવ્યું કે ભગવાન મહાવીર કેવલજ્ઞાન પામ્યા, વિહાર કસ્તા હતા છતાં “મે તવેળ-સંયમ તપથી આત્માને વાસિત કરતા. અહિં ગુરૂ ધર્મ પામે તે પણ તેની સાથે-ધર્મ જોડે માથું જડેલું હોય; “મદદઘagો’–‘વશ્વિનાથ' પાંચ મહાવ્રતવાળા, ચાર કષાયના નિગ્રહવાળા વિગેરે ગુણવાળા જોઈએ. જેનેને દેવ ગુરૂ ધર્મના સાથે માથું જડનારા જોઈએ, પણ રાજીનામાવાળા પાલવતા નથી. ગુરૂને જન્મભર ધર્મની આરાધના કરવાની. તેમાં વર્તવાનું અને તેમાં રહેવાનું. હવે વિચાર કરે કે– ધર્મની કિમત કયાં માની?
ગમારને હીરા મોતીની વાતચીત કહીએ પણ તેને પારખવાનું નહીં. તેમ અહિ ધમ જરૂરી ચીજ છે તેમ કહે છે. પણ તેના રસ્ત રહેવાનું નહિ અમારા દેવ ગુરૂ ધર્મના રસ્તે નથી તે અમારે આવીને શું? વૈરાવને પુછશે તે કહેશે કે ભગવાન જુગાર રમ્યા એટલે ભક્તોએ રમ જોઈએ, તે ભગવાનનું