SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ બાવનમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે ૨૫૯ કર્યું તે કર્યું તે ગેરવ્યાજબી નહી લાગે. તેથી મહાવીર મહારાજને સિદ્ધાંત ગેરવ્યાજબી થાય પણ જમાલિને ન થાય. - દુનિયાદારીની દષ્ટિએ તમને લાગે કે પ્રભુ મહાવીરને પક્ષ નિર્બળ, વિકલ૫ એમ લાગે પણ હીરા મેતીના તેલ તે મેટા કાંટે ન તેલાય. દુનિયાની સ્થલદષ્ટિએ શાસ્ત્રના પદાર્થ-તત્ત્વ–આશય પણ સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારે તે માલમ પડે કે મહાવીર મહારાજને સિદ્ધાંત સા ને જમાલિને સિદ્ધાંત છે. કેમ? મહાવીર મમ્હારાજને સિદ્ધાન્ત સમય જાણીને જે જે સમયે આશ્રવ તે તે સમયે કર્મનું આવવું. જે સમયે બંધ તે સમયે બંધાવવું, જે સમયે નિર્જરા તે સમયે કર્મનું તૂટવું, જે સમયે ઘાતીને નાશ તે જ સમયે કેવલજ્ઞાન. જમાલિના મતે ખરાબ પરિણામ પહેલી મિનિટે પણ અશુભ બંધ બીજી મિનિટે, સારા પરિણામ વખતે શુભને બંધ નહી. પણ ધાતિના ક્ષયે અને સર્વ કર્મને ક્ષયે બીજા સમયે કેવલજ્ઞાન, અને મેક્ષ નહી પણ બીજા સમયે આ છે જમાલિના મતે. ટુંકાણમાં જણાવવાનું કે—ધર્મદાસગણિ ઉપદેશમાલામાં. “સમર્થ નીવો “હુઠ્ઠાણુદું વાંધા ” જણાવે છે. . જે કોઈ મનુષ્યઅહીં જાતિ વ્યક્તિ કુલ રજીસ્ટર નહી જે કઇ હોય. નિપક્ષ શિલી જૈનમાં, બીજામાં ઈશ્વર ગુરૂ આપત્તિ રેગને બહાર કરશે, તે અહીં જૈનેમાં નહી. જે કંઈ મનુષ્ય જે જે સમયમાં જે જે પરિણામવાળે થાય, તે જીવ, કેઈના કેઈને બંધાય નહી તે તે સમયમાં, ખરાબ પરિણામ પહેલે સમયે, પાપ બંધાયું બીજા સમયે, આઠ કર્મ ગયા પહેલા સમયે, ને મોક્ષ થયો બીજા સમયે તેમ જૈનેમાં–નહી, પણ તે જીવને તે સમયમાં શુભ કે અશુભ કર્મ બંધાય છે. સમયમાં પરિણામ ને બંધ. સમયના બે ભેદ તે અશકય. વિના સમયને ન નડે. અશુભ પરિણામ થવા માંમા ન
SR No.022335
Book TitleShodashak Prakaran
Original Sutra AuthorN/A
AuthorChandansagar, Saubhagyasagar
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1957
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy