________________
ઓગણપચાસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે ૨૩૯, માણનું આંગણું
આ સ્થિતિ કયાં હોય? માત્ર છેલ્લા પુદગલ પરાવર્તમાં મોક્ષના આંગણે. શાસ્ત્રકાર કહે છે, અર્ધ પુદગલ પરાવર્ત બાકી હોય ત્યારે તે ઔપશમિકાદિ ભાવ પામે, અહીં મોક્ષના આંગણામાં આ વાત કહી તે ખરી છે. પરંતુ મહાનુભાવ! અર્ધપુદ્ગલ પરાવર્તન મોટું રૂપ આપો છે પણ આ જીવને સંસારને વહેતાં વહેતાં કેટલા પુદગલ પરાવર્ત ગયા ? અનંતા. તે ન થયા તે અપેક્ષાએ એક બાકી તેને અર્થ આંગણું કે બીજું કઈ? બસે કેશ ચાલીને. પાદરમાં આવ્ય, મકાન છેટું છે છતાં પહોંચ્યા કેમ કહે છે? મકાનમાં નથી આવ્યા, બસે ગાઉની અપેક્ષાએ બે ફર્લાગ કઈ ગણત્રીમાં નથી. આ તે આઠમેં ભાગે છે. અનંતા યુગલ પરાવર્ત રખ તેની અપેક્ષાએ અર્ધ શા હિસાબમાં? અનંતા ખ્યાલ છે તેને એ હિસાબમાં નથી તેથી મેક્ષનું આંગણું. આત્મીય બળનું કાર્ય.
તેમાં આવે ત્યારે આત્માનું બળ જાગે, તે જેને જાગે તે છેલ્લા પરાવર્તમાં હા જોઈએ. કર્મના ઉદયે અશ્રદ્ધા આવે તેને મારી મચડી કાઢી નાખે, આત્માને ઉદયના જોરે ખરાબ વિચારો આવે તેનું પરિણામ ફલ શું! તે વિચારીને મારીમચડી કાઢી નાંખે; એ જે તે આગળ માર્ગમાં આવવાની જગે પર. અપૂર્વકરણ તેમાં જે કેટલું પડે? અપૂર્વકરણ થયા પછી કેટલા કર્મ તેડવા પડે? તે અંતઃકટાકેટી. અપૂર્વકરણ આવતાં અગસિત્તેર સાગરેપમ તેડવા પડે! અપૂર્વકરણમાં આવવા માટે ૬૯ કરતાં અધિક તેડે, સહેજે અમરચંદભાઈ સવાલ કરશે કે-૬૯ કેડાર્કડ આપોઆપ તૂટ્યા તે તે એક આપોઆપ તૂટી જશે. અગણેસિત્તેરમાં દેવ ગુરૂ વિગેરેની જરૂર પડી નહીને? જેમાં ઉદ્યમની બલવત્તા ન થાય તેમાં જે અગણસિત્તેર તેડે તે આ એક કેડ આપોઆપ તેડશે? પણ વિચારવું જોઈએ કે લુગડા ઉપરના થરને ખંખેરતા ગયા પણ ડાઘ સાબુ દેતાં ન ગયા તેમ આ એક